________________
૨૨૦ 1
કવિલકરીટ
ગુંચાયા, કેટલાક અનુભવી શ્રોતાઓ કહેવા લાગ્યા કે આપણે એવે ગ્રન્થ વહેંચાવવા જોઈએ કે અહીં કદિ વહેંચાયે નહિ હાય અને તત્વજ્ઞાનથી ભરેલા હોવા જોઇએ. સૌ કાઇએ વિચારની આપ લે કરી નન્દીસૂત્ર વંચાવવાના નિ ય ઉપર આવ્યા. વ્યાખ્યાનમાં એવા સ જામ્યા કે શ્રોતાજન ઝુલતા ડેાલતા અને હર્ષોં પામતા. આ સભામાં જૈન તત્વજ્ઞાનને સારી પેઠે સમજી શકે એવા શેઠ કકલભાઈ જોટા, ભુદરભાઈ વકીલ, હર્જીવનદાસ પ્રભુલાલ વકીલ વિગેરે દસ શ્રોતાઓ હતા. વ્યાખ્યાનમાં ચાલતા દરેક વિષયની માંધ લેતા. પૂછાતા અનેક પ્રશ્નોને એવી સુંદર અને સંગીત શૈલીથી સમજાવતા કે ન્યાયની કઠીન પક્તિઓને એા જ્ઞાનવાલા પણ સમજી શકે, કેટલાક વૃદ્ધ અનુભવી કહેતા કે આટલા આટલા આચાર્યો પધાર્યાં પણ આવા વિદ્વત્તાપૂર્ણ અને આબાલગોપાલ પ્રિયતમ પ્રવચને હુમાએ કદિ સાંભળ્યા નથી. ખરેખર વિજયાનંદસૂરિજી મહારાજના વ્યાખ્યાનમાં જે હા જામતી હતી તેવીજ આ ચાતુર્માસમાં અનુભવાય છે.
વયાવૃદ્ધ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી જેઓ જૈન શાળામાં ચાતુમૉસ રહ્યા હતા. ચરિત્રનાયક પાસે છત્રાભિગમ સૂત્ર વાંચતા હતા. તેઓ કહેતા કે આપની જીવાભિગમ સૂત્ર વંચાવવાની પદ્ધતિ થાડા ભણેલાને પણ જ્ઞાન ઉપજાવનારી છે. તખેલી શેરીમાં પન્યાસજી શ્રીમદ્ ર્ગવિજયજી મહારાજનું ચાતુર્માસ હાવા છતાં ઘણી જનતા ચરિત્રનાયકના વ્યાખ્યાનના લાભ લેતી.
પન્યાસજી શ્રીમદ્ રંગવિજયજી પાસે ચરિત્ર નાયકે મહાનિશિથસૂત્રના યોગાહનની ક્રિયા કરીસૂત્રની આરાધના કરી. આ યોગમાં એકી સાથે ઓગણ સાઇઠ આયંબિલની લાંબી તપશ્ર્ચર્યો હોવા છતાં ચરિત્રનાયકે હંમેશ વ્યાખ્યાન, પાન-પાઠનના સધળા પરિશ્રમ ચાલુ રાખ્યા હતો, પૂજાની રચના—
આદિનાથપ્રભુના મંદિરમાં અઠ્ઠાઇ મહાત્સવ તથા શાંતિનાત્ર આદિ મહાત્સવ શરૂ થતા શ્રી સંધના આગેવાનેાના તથા માસ્તર જીવ