________________
સૂરિશેખર
[ ૨૧૯
પધાર્યાં. પ્રાયે કરી ચિરત્રનેતાના વિહાર પંજાબ, મારવાડ અને દક્ષિણ ગુજરાત તરફ વિશેષ થયેલા હાઇ અત્રેની જનતા તેએશ્રીથી અપરિચિત હતી. તેઓશ્રીના એકજ દિવસના હૃદયંગમ તાત્વિક પ્રવચને સૌ કાઇને આકર્ષ્યા. જૈન જનતા કીડીની માફક ઉભરાવા લાગી કદીપણ ઉપાશ્રયમાં નહિ આવનાર યુવક વર્ગ પણ ખૂબ ઉત્સાહપૂર્વક વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. ત્યાંના વકીલ અમલદાર્ વ પણ વ્યાખ્યાનને લાભ લેવાથી વંચિત ન રહ્યો, વ્યાખ્યાનેાની ધૂમમચતા જૈનેતરા પણ આવવા લાગ્યા. ચરિત્રમહીંની વ્યાખ્યાનકલાની નિપુણતા, સમયેાચિત હિતવાહી વાણી વહેવરાવવાની દક્ષતા એટલે વ્યાખ્યાને અત્યંત લાભપ્રદ થયા. મેાહમેડન વર્ગ આવતા તે તેમને ઉર્દૂ સરીફ઼ા અને શાયરથી દયા આદિના સિદ્ધાંતને સમજાવતા, વેદાન્તિક અને વૈષ્ણવાને ભગવદ્ગીતા મનુસ્મૃતિ, પુરાણુ વગેરેના શ્ર્લોકા તથા દૃષ્ટાંતો આપી જૈનધર્માંની
ઉચ્ચતા સમજાવતા.
એક દિવસ પ્રવચનની શ્રેણી ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગેાઠવવામાં આવતા વ્યાખ્યાન વાચસ્પતિજીના વ્યાખ્યાનને ઘણા જૈન જૈનેતરાએ લાભ લીધા. શુક્રવારના દિવસે લેાકેાની માંગણીથી હિંદી ભાષામાં પ્રવચન કરવામાં આવતું હતું. અત્રેના દિવાન સાહેબ આ ત્યાગ મૂર્તિના દર્શનાર્થે આવ્યા હતા. તેઓશ્રીએ કરેલ સર્વ પ્રશ્નોના સચેટ ઉત્તર આપવાથી તેમણે મુકતક કહ્યુ` હતુ` કે મારા જીવન પ્રવાહમાં આવા વિદ્વાન. મહાત્માઓના પ્રથમ સંગ થયા છે. અત્રેની જનતાને વાચસ્પતિજીના પ્રકૃષ્ટ પ્રવચન અને નિઃસ્પૃહતાએ અજબ રીતે ખેંચી હતી. ચાતુર્માસ અત્રેજ થાય એવા સૌને વિચાર થયો અને અત્યંત આગ્રહ કર્યાં ઉમેટામાં બીરાજમાન સૂરિજીની આજ્ઞા આવતા સંવત ૧૯૭૯ નું ચાતુર્માસ રાધનપુરમાંજ થયું.
નન્દીસૂત્રની વાંચના
વ્યાખ્યાનમાં કયા ગ્રન્થ વહેંચાવવા એ વિચાર જનતામાં ઘણા