________________
પાડી છે
'
છાયાપુરીમાં પ્રવેશ
કરી પ્રત્યેક પ્રાણીના સાચા ધર્મ પ્રાણ આત્મિક તત્વના સાચા પિષક હરિ રે ધર્મ પિયૂષની સુંદર પ્રપા, બ્રહ્મપ્રતાપી ગુણગરિષ્ટ પ્રાતઃ
જ જ સ્મરણીય સુરિશેખર ગ્રામાનુગામ વિહાર કરતા અનેક નાપાક આત્માઓને પુનિત બનાવતા છાણી તરફ પ્રયાણ કરી રહ્યા હતા. છાણુની જનતાને વિદિત થયું કે પૂજ્યપાદ વિમળસરિજી મહારાજ ગજરાજની જેમ મેટા શિષ્ય મંડળના ચૂથ સહ વિચરતા આ તરફ પધારી રહ્યા છે. અખિલ ગામની જનતામાં ભાવનાની જાગૃતિ થઈ પ્રવેશ ઉત્સવ કરવા સૌ કઈ પ્રેરાયા. કેટલાક આગેવાને તેઓશ્રીના વન્દનાર્થે તથા વિનતિ માટે ગયા. આ ત્યાગમૂર્તિનું આગમન હેઈ ત્યાંની ભૂમિ પણ તેઓશ્રીના પાદસ્પર્શથી પુનિત થવા