________________
સરિશખર
| [ ૨૦૫ होनेसे यहां बनेगा नही. दिल्ली में कवि श्री लब्धिविजयजी महाराजके पास बैठकर करलेंगे तो शीघ्र बनजाएंगी.
આ ઉલ્લેખથી સ્પષ્ટ જ્ઞાત થાય છે કે, શ્રીમદ્ વલભવિજયજી મહારાજ તે વખતે કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હોવા છતાંયે તેઓશ્રીએ પિતાની હીંમત ન ચાલવાથી લબ્ધિવિજયજી મહારાજ પાસે બેસી ઠીક કરાવી લેવા લખ્યું, તે તેઓશ્રીની ભાવિમાં ખીલનાર કવિત્વ શકિતનું સૂચન કાં ન કહી શકાય? આથી એટલું જ જણાવીએ છીએ કે ચરિત્રનાયક જેમ ધાર્મિક વ્યાખ્યાને, જાહેર ભાષણે તેમજ તાત્વીક ચર્ચાઓ, વાદવિવાદે, ગ્રન્થ રચના વિગેરે તરફ જેવી અભિરૂચી ધરાવતા તેવીજ સંગીત પ્રતિ પિતે અભિરૂચી ધરાવતા હતા. મુનિરાજ શ્રીમદ્ વલ્લભવિજયજી મહારાજે પ્રથમથી કરેલે કવિ શબ્દને ઉલ્લેખ આ સ્તવનાલિ બહાર પડવાથી તે કવિ શબ્દ યથાર્થ ગુણરૂપ નીવડ્યો.