________________
સરિશેખર
[ ૧૯૭ આચાર્યશ્રીના આગમનની રાહ જોતી હતી. નજીકમાં વડેદરે આવતાં આ મંત્રણ માટે સરિશેખર પાસે આવી પહોંચી. જનતાના ભાવભીના સત્કારેને ઝીલતા, હજારે જૈનના વંદનેને ધર્મલાભની મધુરી વાણુથી સ્વીકારતા. સરિશેખર અને ચરિત્ર નાયક બહોળા શિષ્યપ્રશિષ્ય સાથે પધાર્યા.
દર્શાવતીની જનતાની શ્રદ્ધાળુતા માટે શું લખવું? જ્યાં ન્યાયવિશારદ વાચકપ્રવર શ્રીમદ્દ યશોવિજયજી મહારાજની છાયા પડેલી, જે ભૂમિને પિતાના પુનિત કદમેથી પાવન કરેલી હોય. જેમના કુલ ૫રંપરામાં ઉપદેશની અસર વારસામાં ઉતરી હોય એવી દર્શાવતીની જૈન જનતામાં અપૂર્વ ધર્મ ચિતન્ય સૂરિશેખરના આગમનથી સર્જાયું. ૧૯૭૫ નું ચાતુર્માસ લેકાના અત્યંત આગ્રહથી અત્રેજ થયું. ચતુર્માસમાં અત્રેની જનતાને ચરિત્રનાયક વ્યાખ્યાન વાચસ્પતિ મહારાજના અદ્દભુત અને પ્રભાવિક વ્યાખ્યાને સાંભળવાને પ્રસંગ મળ્યો.
જન કલ્યાણની કામનાથી નિઃસ્વાથી પરેપકારી પૂજ્ય મુનિરાજે અસરકારક હૃદયદ્રાવી ઉપદેશ આપી જનતાને ધર્મમાં અને શ્રદ્ધામાં સુદઢ બનાવે છે. ધર્મથી અસ્થિર થએલાઓને, આગમશાસ્ત્ર ઉપરની શ્રદ્ધામાં ડામાડેલ સ્થિતિવાલાને પોતે ભગીરથ પ્રયત્ન કરી અમૂલ્ય સમયને ભેગ આપી અજબ પલટ કરે છે. જ્યારે મિથ્યાભિમાનીઓ ગુરૂગમ સિવાય આગમશાસ્ત્રના ટુંક અભ્યાસમાં અખંડ અને સંપૂર્ણ અભ્યાસી અને વિજ્ઞાની હવાને દાવો કરનાર જીનેશ્વર દેવની આજ્ઞા વિરૂદ્ધ પ્રચારણ, વિચારણા અને મનઘડત કલ્પનાઓ ઉભી કરે છે. અને તે પ્રચારણના પ્રતાપે હજારે ભકિક આત્માઓને ઘેર પાપના ભાગીદાર બનાવી શ્રદ્ધાના અડગપણથી હટાવી દુર્ગતિમાં ઘસેડી જાય છે. ડું ભણેલા. અધિકાર સિવાયની વસ્તુમાં માથું મારનારા અધુરે
31 Jall gaml4 (Empty vesselles sound most la કહેવતને ચરિતાર્થ કરનારા ઉન્માર્ગ પ્રસારે એમાં કાંઈ આશ્ચર્યની વાત નથી. એવા અલ્પજ્ઞાનીઓને આડંબર-ઘમંડાઈ–ખેડોળ. અને દંભ અમાપ હોય છે. સંસ્કૃતિમાં પણ કહ્યું છે કે –