________________
રિશખર
[ ૧૯૫
આંગણામાંથી પસાર થતા હાય, પોતાના ગામમાં આવી ધમ સુધા વરસાવતા હાય, અરે પોતાનામાં રહેલા દુરાચરણા ત્યાગવા ઉદ્દેશીને જાવતા હાય, છતાંય નિપુણ્યકાને તે ત્યાગી સંતાના દર્શન, વાણી, અને શ્રવણુથી દુરાચરણ ત્યાગવાના ઈસારાને સ્વીકાર કરવા જેટલી પણ ઉદારતા ાતી નથી કહ્યું છે કે અદનિશ તિ વારિયાદસ્તથાપિ પદ્મત્રિતય પહાણે ભલે મેધ પૃથ્વીતલ ઉપર મુસલધાર વર્ષે, લીલીમ જેવી લીલેાતરીની જાજમ જમીન પર ખીષ્ઠાવે દરેક જાતના વૃક્ષા સરસ ખી અને પરન્તુ પલાશના વૃક્ષને ત્રણજ પાંદડા હોય ચેથું નજ આવે અને જવાસ તા સુકાઇજ઼ જાય તેમ પુણ્ય વિઠ્ઠાતે ત્યાગી મહાત્માઓ અખૂટ ઉપકાર કરવા પ્રેરાય પણ તેના હૃદયાનાં દુર્વ્યસનાની જડ એટલી સજ્જડ હાય છે કે જરાપણ ખસતી નથી.
ચરાતર જીલ્લામાં પ્રત્યેક ગામમાં વિચરી અહિંસા ધર્મના પ્રવચના આપી, સેકડા જૈનેતર વ્યક્તિઓને અહિંસા ધર્મના અનુરાગી બનાવી, જૈન ધર્મની મહત્તા સમજાવી, અહિંસાના નિષ્ઠુર પાપોથી બચાવ્યા. ફરતા ફરતા મહારાજશ્રી ખેારસદ મુકામે પધાર્યાં. પ્રવેશ અવસરે જેટલી શાસનની શાભા વધે તેટલી અદ્ભુત સામગ્રી મેળવી ભવ્ય સ્વાગત એરસદના ધર્મપ્રેમી જૈન સંધે કયુ`. સંધના અત્યંત આગ્રહથી ૧૯૭૪ નું ચાતુર્માસ અત્રેજ થયું. ધમ પ્રભાવે દેશનાની વૃષ્ટિથી જનતામાં અકલ્પ્ય જાગૃતિ આવી. દેશનાની એવી અસર થવા પામી કે અનેક આત્માઓએ દુર્વ્યસનના ત્યાગ કર્યો અને સદાચારની સુંદર સૌરભ લેવા સવેગ ભાગ્યશાળી બન્યા.
સંસારના ભયાવહ તટાને તોડી ફોડી નાંખતી, ચિત્તના અનુપમ પ્રહલાદ તર ંગાને વિસ્તારતી, કુમત અને મિથ્યા પ્રચારરૂપ તટ કુમારે ઉન્મૂલન કરતી, વિરક્ત ભાવના અને આત્મિક ઉલ્લાસના અનેરા વેગીપુરાતે ઉછાળતી, તાવગાહિની દેશના રૂપ જ્ઞાન ગંગાના વિસ્તારવાલા વહેણા ખારસદ જનતાના હ્રદય પ્રદેશ પર વહેવા લાગ્યા. વ્યાખ્યાન વાચસ્પતિજી મહારાજે ખૂબજ આકર્ષક વ્યાખ્યાતા અને જાહેર ભાષ