________________
રિશખર
[ ૧૯૩
માંસાહારના પાષને પાપ સમજી સૂર્યનારાયણની સાક્ષીએ હંમેશને માટે તે મલીન આહારને તીલાંજલી આપતા.
જેમનું હૃદય પુણ્ય વિચારાથી ઉભરાતું હાય, રાત અને દિવસ કેવળ જનકલ્યાણની ઉદ્દાત્તભાવના જેમનામાં રમી રહી હેાય તેવા પરમ પુરૂષાથી પુરૂષના દિવ્યઉપદેશ શ્રોતવ્રુન્દ ઉપર અજબ છાપ પાડે છે, સદ્ગુરૂના સમાગમ શુ` શુ` નથી કરતો. પારસમણીના સંગથી પણ સંતપુરૂષને સોંગ અધિક હોય છે. કહ્યું છે કે—
પારસમણિના સંગથી, કંચનભઇ તરવાર; તીના ઈનકા નવ મીટે, ધાર મારી આકાર. જ્ઞાન હથાડા હાથ લઇ, સદ્ગુરૂ મલે સેનાર; તીને ઝટપટ મીટત હૈ, ધારી માર આકાર.
સંતાના ` સમાગમ આત્મતત્ત્વને જગાવી, માયાવી તુચ્છ પદાર્થાંના મેહને ફગાવી ડગમગતી મજધાર રહેલી નૈયાને કિનારે પહેોંચાડે છે. આ ચરાતર જીલ્લામાં ચરિત્રનેતાની અપૂર્વ સંગતની રંગતથી અનેલ ભક્ત માંડલીઢારા લગભગ ઘણા સ્થળેાએ માંસ અને મદિરાપાનની બદી નાબુદ થવા પામી હતી,