________________
૧૯૨]
કવિકુલકિરીટ પૂ. પન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયજી મહારાજની ધારણા તથા સ્મરણશક્તિ ઘણીજ ચમત્કારી હતી જેમણે ચરિત્રનેતાને શાસ્ત્રાર્થ લગભગ કંઠસ્થ રાખ્યો હતે. જ્યાં જ્યાં પોતે જતા ત્યાં ત્યાં જીજ્ઞાસુ શ્રાવકેને તથા મુનિવરેને સંપૂર્ણ પૂર્વ પક્ષ તથા ઉત્તર પક્ષ સારી પેઠે સંભળાવતા. છેવટ પૂ. આચાર્ય દેવ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની પદવી ઉપર મહેસાણા પધારેલા ત્યાં પણ વટાદરાને શાસ્ત્રાર્થ તેઓશ્રીએ શ્રમણ સંઘને સંભાળાવ્યો હતે નિઃસ્પૃહી અને ઉદારવૃત્ત જીવી પરમ તપસ્વીજી પૂજ્ય પં. દાનવિજયજી મહારાજ ( હાલમાં સ્વ. . વિજયદાનસુરીશ્વરજી મહારાજ ) પરના ગુણને પિતાના ગુણે માની ઘણાજ હર્ષિત અને સંતુષ્ટ થતા.
ત્યારબાદ ચરિત્રનેતા સૂરિશેખરની છાયામાં વિહાર કરતા ચતર જીલ્લામાં વિચર્યાઆ જીલ્લામાં રજપુત, કાળી, ઠાકરડા પટેલ વિગેરેની વસ્તી ઘણા પ્રમાણમાં છે. એ લેકમાં પરસ્પર વૈર, ઈર્ષ્યા, ખુન કરવા વિગેરે દુર્ગુણે ખાસ ઘર કરીને રહેલા હોય છે. ભાષણની શ્રેણું–
આ પ્રદેશમાં વ્યાખ્યાન વાચસ્પતિજી મહારાજ પ્રત્યેક ગામના ચેરામાં, બજારમાં, મેદાનમાં જાહેરભાષણે આપતા. ભાષણમાં ખાસ કરીને દયા, પ્રભુભજન, વેરને અભાવ, ચેરી, જારીને ત્યાગ વિગેરે વિષયો ઉપર ઉમદા ઉપદેશ આપી ભગીરથ પ્રયત્ન ઉઠાવી ચરિત્રનેતાએ દયાધર્મની અજબ છાપ પાડી. સેંકડે માંસાહારીઓએ માંસને, દારૂડીઓએ દારૂને પરિત્યાગ કર્યો. ઘણું જૈનેતરે ગુરૂદેવના દર્શનાર્થે આવતા તેમને પરે પકારી ચરિત્રનેતા હિંસાથી થતા ઘેર પાપ અને તેના પરિણામે ભેગવવા પડતા અસહ્ય દુઃખનું ભાન કરાવતા. આશ્ચર્યની વાત એ છે કે આગન્તુક ગમે તે અનઘડ અને અનાડી હેવા છતાયે થેડા પણ દિવ્ય વચને એના હૃદયમાં સેંસર ઉતરતા કે તેઓ