________________
૧૮]
કવિકુલકિરીટ
ગોલ્ડન પળ –
વાંદ, એ કલેશ નથી, ટટે કે તેફાન નથી પણ તત્વ મંથનથી સત્ય તત્વ મેળવવાની સ્વર્ણ (ગેલ્ડન) પળ છે. વાદમાં પક્ષાબ્ધતા અને કદાગ્રહતાની તિલાંજલી હોવી જોઈએ. મધ્યસ્થ પણ પક્ષપાતના ચશ્માથી વિહુણ હોવા જોઈએ, તે ખરેખર જ્ઞાનીઓના સત્ય જ્ઞાનની કસોટી થતાં તત્વ મંથન થાય. વાદોના શાસ્ત્રાર્થને ફાંકે રાખી બણગા $કનારા, શાસ્ત્રાર્થમાં કે વાદમાં પિતાના જ્ઞાનની વાસ્તવિક પ્રતીતિ ન હોવાથી વાદી સન્મુખ આવી શક્તા નથી. પરંતુ પિતાના જ્ઞાનના સાચા વિશ્વાસુ અને સ્વીકૃત દર્શનના સાચા શ્રદ્ધાળુ જ્ઞાનીઓ અટલ અને અડેલ રહી શાસ્ત્રાર્થમાં વિજયવંત બને છે. ખે ડાળ –
નરસંડાની જૈનજનતાએ વ્યાખ્યાન વાચસ્પતિજીના અને જાહેર ભાવણે કરાવ્યાં. જેના પ્રભાવથી, નરસંડાની અખિલ જૈનેતર પ્રજા આકર્ષાઈ આજુબાજુ ગામના પણ અનેક માણસે પ્રવચન સાંભળવા આવતા. જેમાં જેમ સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓ મૂર્તિપૂજાને વિરેધ કરી પોતાના પંથને હંકારે રાખે છે તેમ વેદાનુયાયી આર્યસમાજીસ્ટે પણ મૂર્તિપૂજાને વિરોધ કરી પિતાના પંથમાં ભેળા માનને સપડાવે છે. આર્યસમાજીસ્ટોની સંખ્યા નરસંડામાં પણ ઠીક ઠીક હસ્તિ ધરાવે છે. તેઓ પણ ચરિત્રનેતાના ભાષણમાં ઘણી જ ઉત્સુકતાથી આવતા, તેમજ મૂર્તિપૂજા શાસ્ત્રોકત અને યુતિ પુરસ્સર છે કે કેમ? એ વિષયની ઘણી લાંબી ચેડી ચર્ચાઓ કરતા, અંતે હારતા એટલે તેઓ જણાવતા કે હમારા વિદ્વાન આર્યસમાજીસ્ટ મહાત્મા હોય તે તમને નિરૂત્તર બનાવે. જે મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત હેય તે હમારા મહાન વિદ્વાન દયાનંદ સરસ્વતીજી શા માટે તેને નિષેધ કરે, બસ આટલે ઉત્તર આપી તે લેકે હર્ષ ગરકાવ બની પિતાની છત થઈ એમ ડોળ કરતા