________________
શિખર
[ ૧૯૭
નથી, અને તેથી કરીને આપના દરેક વ્યાખ્યાનના ઘણા ઘેાડાજ પુરૂષો લાભ નહિ લેવા હતભાગી બન્યા હશે.
આપે હાલમાં અત્રે ન્યાયયંભેનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજ સાહેબના પદ્મવિભૂષક સુધર્મ પ્રરૂપક આપના ગુરૂવર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ સાહેબની સાથે ચાતુર્માસ કર્યુ છે. આપના અત્રે આપેલ એ જાહેર ભાષણાથી લેાકેાની આપના ઉપર અનહદ પ્રીતિ ઉત્પન્ન થઇ છે. આ અમૂલ્ય તકના લાભ લઈ અમે આજરાજ આપના ચારિત્ર, જ્ઞાન અને વાગ્પટુતા આદિ સદ્ગુણાથી આકર્ષાઇ ‘ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ ( Great Jain orator ) નું ખીરૂદ ( પદવી ) અપીએ છીએ, અને આશા રાખીએ છીએ કે તે ખીરૂદ આપ સ્વીકારી અમારી અભિલાષા સંપૂર્ણ કરશો.
વિદ્વાન સાધુજને નુ` યશોગાન કરવામાં આવેતેા પડિત પુરૂષોની લેખિની પણ વીરમી જાય ( થાકી જાય, ) એ વાક્યાનુસાર આપ સાહેબનું અમે। યશાશક્તિ યશોગાન કરી, ટુકમાં આ લેખની પૂર્ણાહુતિ કરીએ છીએ અને અંતઃકરણથી ઇચ્છીએ છીએ કે આપ દીર્ધાયુષી થાઓ અને આપની અમૃતરૂપી વાણીથી અખિલ જગતના પુરૂષોના ધર્મારૂપી વૃક્ષોને સિંચન કરી તે વૃક્ષોના અમૃતમય ક્ળા અપ સમસ્ત વિશ્વજનાને કૃતાર્થ કરા, વીર સંવત ૨૪૪૧, આત્મ સ ંવત ૨૦ વિક્રમ સ', ૧૯૭૧ ના આસેા વદી એકમને શનેઉ તા. ૨૩ માહે ઓકટાર સને ૧૯૧૫ ના રાજ મુ. ઇડરગઢ,
ઉપરોક્ત માનપત્રની અંદર સુપ્રસિદ્ધ ગૃહસ્થાની થએલી સહીઓ, શ્રી પંચમહાજન પારવાડ નાત સહી, દઃ ડાહ્યાલાલ માહનલાલ વિગેરે ૧૯ સહીઓ છે. (જીઓ પદાર્પણ પાનું. ૧૩ )
૧૨