________________
છે પ્રકરણ ૧૭ મું
દર્શન ઉત્સુક્તા –
હીથી અનુક્રમે વિહાર કરતા ચરિત્રનેતા પરમ તારક ગુરૂદેવના દર્શન માટે ઉત્સુક બન્યા. વિનીત શિષ્ય
પિતાના ગુરૂદેવની શુશ્રુષા માટે પ્રતિક્ષણ તૈયારજ હેય છે. સદગુરૂની સેવા એજ જીવનની સાચી ધન્ય પળ છે. એ ભાવના પુરમાં ઉલ્લસિત થયેલા દિલ્હીથી તાબડતોબ વિહાર કરી ગામેગામ જાહેર ભાષણ દ્વારા જૈનધર્મની વિજયપતાકા ફરકાવતા રૂપાલ ગામમાં તારક ગુરૂદેવ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજની શીતળ છાયામાં સહર્ષ આવી પહોંચ્યા.
ગુરૂદેવના દર્શનની તીવ્ર અભિલાષા સફળ થતાં ચરિત્રનેતા સ્વ