________________
રિશેખર
[ ૧૭૧ तो मुक्त कंठसे कहना हि पडेगा कि आपकी भाषण शक्ति व भाषण शैली चित्ताकर्षिका है. गुरु महाराजके प्रतापसे आपको प्रतिदिन वो शक्ति बढे कि जिससे स्वर्गवासी श्री गुरुमहाराजका नाम अधिकसे अधिक फैले. इस वक्तका प्रसंग दर्शनीय हुआ बडी ही खुशीकी बात है जबकी आप ही दर्श. नीय है तो आपको संगतिका प्रसंग दर्शनीय क्यों न होवे ? कमी भाग्यमें होगा हमें भी एसा प्रसंग मिलेगा. आनन्द होगा हाल तो दूर होनेसे कर्ण ही तृप्त होते है जब नेत्र तृप्त होंगे तब अतीवानन्द प्राप्त होगा. सब मण्डलको धर्मलाभ.
वदी ६ बुधवार
૩. વ. વિ. દીક્ષાની અભિલાષા–
વલી અત્રેના વિદ્વત્તા ભર્યા ભાષણ અને વ્યાખ્યાનથી દેલતરામના એક યુવક ચરિત્રનેતાપર ઘણાજ ભક્તિમંત બન્યા.
હૃદયવેધક ઉપદેશની અસીમ ઊંડી અસર થતાં તે યુવક પરમ પુનિત ભાગવતી દીક્ષા અંગીકાર કરવા સમુત્સુક થયા. તે યુવકના હૃદયમાં વૈરાગ્યના અંકુર ભાવનારૂપ જલથી સિંચિત થતા પ્રતિદિન વધતા ગયા. સ્વ અને પરપદાર્થોની ક્ષણભંગુર સ્થિતિનું સાચું જ્ઞાન તેઓશ્રીએ મેળવ્યું. દુરવગાહી આત્માની પરમજ્યોતિમય દશા અને પરમપદ પ્રાપ્તિના સાધનભૂત સંજમની સાચી ઓળખાણ ચરિત્રનેતાની અમોઘ દેશનાએ તેઓના હૃદયમાં નવપલ્લવિત કરી. અગાધ અને દુસ્તર વ્યામોહી સંસારની વૃત્તિઓ પ્રતિ તિરસ્કાર શરૂ
. હૃદયવધક તારક ગુરૂદેવની દેશનાએ તે તરૂણ યુવકના હૃદયમાં વૈરાગ્ય, સમભાવ, ધીરજ આદિ સુગુણની સુવાસ પ્રસારી અને તેથી જ ક્ષણિક નશ્વર ધન મહેલાતે કુટુંબ વિગેરે ઉપરને મેહ છુટતે ગયે.