SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર [ ૧૬૩ ચરિત્રનેતાને ત્યાં સંખ્યાબંધ શ્રાવકે વાણી અને દર્શનનો લાભ લેવાના હેતુથી આવી વસતા જ્યાં સુગંધી પુષ્પરાશીને વાસ હોય ત્યાં ભ્રમરગણને વાસે હેયજ છે. વાણી વિચાર અને સુવૃત્તિ ત્રણેય જેમના એક સમાન રહેતા કારણકે મહતમેપતા એ વાકયને સારી પેઠે સમજ્યા હતા. વિહાર કરતાં કરતાં ચરિત્રનેતા અંબાલા પધાર્યા, અની જનતા આ મહાત્માના પુનિત નામથી અને ગૌરવભર્યા ગુણના અતિશથી પરિચિત હોઈ સકારમાં, સેવામાં અને આજ્ઞાપાલનમાં દત્તચિત્ત રહેતી, અને જુદા જુદા વિષય ઉપર પાંચ ભાષણે થયા હતા. જેમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી જૈનેતરે પણ પ્રતિદિન વ્યાખ્યાનમાં હાજર રહેતા, જૈનેતર વકીલે અનેકધા ગુંચવાડા ભરેલા પ્રશ્નો પૂછતાં જેમને જવાબને બહુજ સુંદર રીતે ઉકેલ કરતા. મહારાજશ્રીના ભાષણમાં મેરલીધર નામના વકીલને ઘણો જ રસ જાગે. મહારાજશ્રીની મુલાકાતે ઘણીવાર આવતા. પિતે પરધર્મને હોઈ સ્વધર્મના ગુરૂ જેવો પ્રેમ અને શ્રદ્ધા રાખતા. અને દરેક વિષયનું ખંડન આનંદપૂર્વક સાંભળતાઃ પંજાબ કેન્ફરન્સ, પંજાબના મોટા મોટા શહેરમાં અવર નવર ભરાતી. જેના સભાસદે માં મેટે ભાગ ( Majority ) જૈનેતરે ને હતે. સમાજના સુધારા માટે તેમાં વિચારણાઓ થતી. આ સભામાં શ્રીમતે, અને વિદ્વાનને વર્ગ આ કોન્ફરન્સમાં એકત્રિત થતા અને જુદા જુદા વિષય ઉપર અસરકારક ભાણે થતા. આ કેન્ફરન્સની પદ્ધતિ, નિયમે તેમજ ઉદ્દેશે તેમજ વિદ્વાન વક્તાઓના નામે તથા વિષયો પ્રથમથી પ્રગટ થતાં. લેકચરનો આગ્રહ– ચરિત્રનેતાના વ્યાખ્યાનેથી ભક્તિવંત અને શ્રદ્ધાન્ત બનેલા મેરલીધરે મહારાજશ્રીને પબ્લીક લેકચર આપવા આગ્રહ કર્યો. વિશેષ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy