________________
શિખર
It ૧૫૧ છવ ન બનતા હેઈ ઘટમાંથી પાણી ઝરતાં ઘટ ખાલી થાય છે તેમ દુનિયા પણ ખાલી થઈ જશે. મહારાજશ્રીએ કહ્યું કે તમારી દલીલ ઠીક છે, પણ વિચાર કરતા આપે આપ તમને સમજાશે કે જીવાત્માઓથી જગત ખાલી થવાની ચિંતા વ્યર્થ છે. જલપૂર્ણ ઘટનું દષ્ટાંત મેય અને અલ્પ છે, જ્યારે જીવાત્માએ અમેય અને અનલ્પ છે. વૈષમ્ય દષ્ટાંત પણ ઉભા થાય છે, જૈન દર્શનકારે આત્માની સંખ્યા અનંત માને છે, અને અનંતના અનંત ભેદે છે. અનંતા અનંત ભેદ જે તમારી સમજમાં આવે તે સંસારાશ્રિત અનંતાનન્ત જીવાત્માઓમાંથી અનંત જીવાત્માઓએ મેક્ષગમન કર્યું હોવા છતાંય ખાલી થવાનો સંભવ રહેતું નથી.
આત્માઓ સંસારચક્રમાં તેની પ્રેરણાથી અને ક્યારે જાય? પરમાત્માના અંશરૂ૫ આત્માઓ માનશે તે પરમાત્માના ઉત્તમ આદર્શને તેજસ્વી આત્માંશને જગના ખાડામાં નાંખી મલીન કરવાથી શું ફાયદે? કઈ બેવકુફ આદમી ગંગાનું નિર્મળ જળ લઈ ગટરમાં નાંખે અને તેના સંશોધન માટે આદેશ કરે, ઉદ્યમ કરે તે તે મૂખવૈકીડીતજ ગણુય. મેક્ષગત આત્માઓ પુનઃ સંસારની માયાપાશમાં સપડાવવા પાછા ફરતા હોય તે મુક્ત થયાનું ગર્દભ સ્નાનની જેમ પરિણામ શું?
ઈશ્વર અવ્યાબાધ સુખને ભક્તા છે, તપ જપ ક્રિયા આદિ ઉગ્ર અનુષ્ટાને આચરી, જીવાત્મા નિર્માયી બની, મેક્ષાવસ્થા પ્રાપ્ત કરે છે, હવે ઇશ્વરને ઈર્ષા નથી આવતી કે મારા અવ્યાબાધ સુખમાં આ ભાગીદારે ક્યાંથી બન્યા?
જેના પરિણામે મેક્ષમાંથી પાછા સંસારમાં ધકેલે છે. તમારી આ માન્યતા નિયક્તિક છે. ઈશ્વર કતૃત્વ માનવામાં દુનિયાની ઉત્પાદકતા માનવામાં ને તેને પ્રલય માનવામાં અનેક આક્ષેપ વિપત્તિરૂપ વાદળીઓ વાદીને ઘેરી લે છે, ઈશ્વરને માયાવી ઈર્ષ્યાલુ, દેષિત અશક્તિ સંપન્ન માનવો પડે છે. જો આત્મા અને કર્મને કર્તા માને, સંસારને અનાદિ માને