________________
૧૫૦ 1
કવિકુલકિરીટ
ઈશ્વર કાણુ કહેવાય ? તે સમજો, એટલું સમજ્યા પછી સૃષ્ટિના સૃષ્ટાના કાયડાના આપોઆપ ઉકેલ થઈ જશે. દુનિયાના રાગર્ગથી પર હાય, જેમનામાં લીલા અને મેાહાનદ નષ્ટ થયા હોય, મલીન દોષોથી જે સર્વથા વિમુક્ત હાય, કદી પણ જન્મ મરણની વ્યથામાં વિધાતા ન હોય, ભવબીજના અંકુરાને પ્રગટ કરનાર ન હોય, રાગ અને દ્વેષ જેમનામાંથી પલાયન થયા હોય, સૂક્ષ્મ અને બાદર ચરાચર લોકાલેકના નિખિલ રૂપી અને અરૂપી પ્રત્યેક પદાર્થોના જ્ઞાતા હાય, ભૂત ભવિષ્ય અને વમાનકાળના આદર્શ ચક્રમાં પ્રતિબિંખિત થયેલા થતા અને થનારા દરેક ભાવાને એકજ સમયમાં નિહાળતા હોય, સદાનમાં રમતા હાય એવા અનન્ત ગુણ સંપન્ન ઈશ્વર હોઈ શકે છે, ઈશ્વર અને જગસર્જન એ પરસ્પર અઘટિત છે. કારણ કે ઈશ્વરને દુનિયા પેદા કરવાનુ કાઈ કારણુજ હાતું નથી. દોષ મુકત પ્રભુ દોષમય માયાવી દુનિયાની ચળવળ કયા હેતુથી કરે? જે દુનિયાને જોવાની તેમાં લીલા છે તે નિલે પ પ્રભુમાં લીલાપણું તે ઇશ્વરપણું અનનુસંગત છે. નિલે પત્વ કહેવું અને સંસારની આસક્તિ કલ્પવી એ જલમાંથી અગ્નિ પ્રગટ થવા જેવુ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. નિરીહ પરમાત્મા ઇચ્છા સાધ્ય કર્તૃત્વધર્મીમાં કેમ પ્રેરાય? ઈશ્વરને આપણે નિરીહ માનીએ અને આખી દુનિયાના સર્જનને કાંઠલા પ્રભુના શીરે ડાલીએ એ ખીલકુલ કલ્પના કે ઘટનાથી સે'કડા કાશ દૂર છે. જૈને ઇશ્વરમાં કેતુલ માનતા નથી. અનાદિકાળથી જે સૃષ્ટિ છે તે છેજ અને અસદ્ભાવા છે તે નવા ઉદ્ભવતા નથી. છે એને બનવાની જરૂર નથી, નથી એ કદી ઉત્પન્ન થતા નથી. ખાલી ઇશ્વરને, દુનિયાને ડાક ડમાલામાં નાંખી સુખદુઃખની વિવિધ રચનાઓના ઉત્પાદક કલ્પી રાગ અને દ્વેષ રૂપ દુષણાથી તેને દુષિત કરવા જેવું છે, તમેા આ સમાજીસ્ટા જગતને અનાદિ માતા અને તુ વરૂપ ધમતા રંગાટા અશરીરી ઇશ્વરના શરીર ઉપર ચઢાવા એ વાતા વ્યાઘાત જેવુ' છે.
એક ભાઇએ પૂછ્યું` કે સ'સારમાંથી જીવા માક્ષે જતાં નવા