________________
૧૩૪ ]
કવિકુલકિરીટ પૂ. આચાર્ય મહારાજશ્રીએ લાભાલાભ દેખી આજ્ઞા કરતાં તરતજ તે આજ્ઞાને ચરિત્રનેતાએ શબ્દાર્ય કરી કસુર પધાર્યા.
પ્રતિદિન અસરકારક વ્યાખ્યાને ચાલતા, એવીતે ઉંડી અસર થઈ કે કુસંપના કડવા વેલાથી થયેલી કસુર (Mistake) સૌને માલમ પડી. પરસ્પરને કુસંપ વિખેરાઈ ગયે અને ઐક્ય ભાવની શૃંખલા જામી, ઉપદેશકાર એક મોટી ટીપ કરવામાં આવી, જેમાં સખી ગૃહસ્થાએ પિતાને ઉદાર હાથ લંબાવ્યો. મંદિરનું કામ તુરતજ શરૂ કરવામાં આવ્યું, ચરિત્રનેતા અહીં એક માસકલ્પ કરી વિહાર કરવા તૈયારી કરી, આ વાતની સંઘને જાણ થતાં સૌએ એકત્રિત થઈ ચેમાસા માટે વિજ્ઞપ્તિ કરી અને જણાવ્યું કે, આપના અભાવમાં મંદિરનું કાર્ય કદાચ અટકી જવાની સંભાવના છે. માટે આપનું ચાતુર્માસ અત્રેજ થવું જોઈએ, ચરિત્ર નેતાએ જણાવ્યું કે–તમને લાભ થ. હોય તે મને રહેવામાં બીલકુલ વાંધો નથી, પણ તારક ગુરૂદેવની આજ્ઞા જોઈએ, ઉત્સાહી શ્રાવકવર્ગ સૂરિજી મહારાજ પાસે જઈ આજ્ઞા પત્રિકા લાવ્ય સં. ૧૯૬૫ નું ચાતુર્માસ મંજુર કરી ત્યાંથી નજીકમાં આવેલ બઘીયાણું ગામમાં પધાર્યા, ત્યાં જૈનેના થડા ઘર હેવાથી ૨૫ થી ૩૦ ને વ્યાખ્યાનમાં આવતા પરંતુ જૈનેતરે વિશાળ સંખ્યામાં ભાગ લેતા હતા, ત્યાં પણ ચરિત્ર નેતાના ઉપદેશની અજબ છાપ પડી, અવર નવર જાહેર ભાષણે પણ થયા. જ્યાં મુસલમાનેએ મચ્છીમાએ અને કુંભારેએ તો જીદગી મદ્યપાન માંસાહાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી સસત્કાર ચરિત્રનેતા કસુર પધાર્યા.
પિતાના ગુરૂદેવથી પૃથક ચોમાસુ પ્રથમજ હોઈ જરૂર ગુરૂદેવને વિરહ હૃદયમાં સાલતે તે હવે જ. જો કે તે ગુરૂનિશ્રામાં રહી ગુરૂની સપ્રેમ સુશ્રષાથી સમસ્ત અનુભવો અને હિતશિક્ષાઓ, વ્યાખ્યાનકળાની અપૂર્વ નિપુણતા મેળવી હતી. પણ કૃતજ્ઞશિષ્યના હૃદયપટ ઉપરથી ઉપકારી ગુરૂદેવનું સ્મરણ કેમ ખસે? કસુરમાં વ્યાખ્યાનને ઠાઠ ખૂબજ