________________
પ્રકરણ ૧૩ મું
છે
દરેક ધર્મના અનુયાયીઓ, ધર્મ વિજ્યક, મૂર્તિપૂજા, જગકર્તા, ચારા અહિંસા વિગેરે નાના વિષયો ઉપર વાદ કરવા આવતા.
૮ કૃપાલુ આચાર્યદેવ, આગન્તુકેની સાથે વાદવિવાદ કરી સંતષિત કરવાની અણમોલ તક આપણું ચરિત્રનેતાનેજ આપતા. મહારાજશ્રી સરસ રીતે પોતાની પ્રતિભા અને વાદ દક્ષતાથી, વાદિઓના ઉત્પન્ન કરેલા તક તરંગને નિરસ્ત કરતા, સચોટ ઉત્તરે સાંભળી વાદીઓ પણ ઘડીભર સ્તબ્ધ થતા, અને સરળ આત્માએ નમ્રતાપૂર્વક જણવતા કે, આપ જેવા વિદ્વાન મહાત્મા સન્મુખ હમારા જેવાનું શું ગજુ. ?
આવા અનેક પ્રસંગને અનુભવતાં, જ્યાં ત્યાં વાદિ પરિષદમાં