________________
સૂરિશેખર
[ ૧૧૯
તમારી વિનંતિ ભલભલા મજબુત હૃદયાને પીગળાવે તેવી છે. અને હું માનું છું કે પંજાબમાં હાલ એવા વિદ્વાન સાધુઓની અનિવાય આવશ્યકતા છે. તમાએ જણાવેલ પંજાબની પરિસ્થિતિ મને પૂજાખપ્રતિ પ્રેરે છે. આ વાત સાંભળી પાખીને અત્યંત હ થયા. અને પેાતાને પરિશ્રમ સફ્ળ માનવા લાગ્યા. અને પૂ. આચાર્ય દેવેશને પંજાબ તરફ વિહારનું નક્કી કરાવી પોતાના દેશમાં પાછા ગયા.
૫ જામીઓની આગ્રહ ભરી વિનંતિને સ્વીકાર કરી, વૃદ્ધે આચાય દેવેશે લશ્કરથી પંજાબ પ્રતિ વિહાર લંબાવ્યેા. ગ્રામાનુગ્રામ ધ વ્યાખ્યાનાથી જનતાને ધમ સંસ્કારથી પોષતા, અનેકાની સાથે ધ ચર્ચા કરતા, મ્લેચ્છાને પણ માંસાહાર મદિરાપાનના ત્યાગ કરાવતા ગુરૂદેવની નિશ્રામાં રહેલા ચરિત્ર નાયક ગુજરાનવાલામાં પધાર્યા. ગુજરાનવાલા, પંજાબમાં જૈનીએનું કેન્દ્રસ્થાન ગણાય છે. એ એક તારક તીર્થં પણ મનાય છે. આવા ધર્મ કેન્દ્રસ્થાનમાં અપૂર્વ સત્કાર પૂર્વક ગુરુ દેવની પધરામણી થઈ. વ્યાખ્યાનહાલ ત્રાતાજનાથી ચીકાર ભરાતા હતા. પ્રતિદિવસ ઉત્સાહ વધતા ગયા. ત્યાગ, તપ, ક્રિયા અને ધર્માંની અજબ છાંયાથી સમાજ આકષાંતો ગયો. ગુજરાનવાલામાં સૂરિપુંગવની પધરામણીએ તણે કલ્પવૃક્ષ ન ફલ્યા: હાય, તેવા આનંદ સદાહ ઉત્પન્ન કર્યો.