________________
પ્રકરણ ૯ મું.
(શ્રી સમેતશિખરજીની યાત્રા-અંતર્ગત વિવિધ તીર્થોની ટુંકી સંક્ષિપ્ત માહિતી-શ્રી પાવાપુરીજીની પંચતીર્થી-)
ત્યાગનિધાન મંગલમય મહાત્માઓ, વિકટ પ્રદેશોમાં ઉગ્ર-વિહાર
કરી, અને કેને સન્માર્ગને રાહ બતાવી રહ્યા છે. ભાગ્યવંત પ્રાણીઓ અનુપમ ગુણી મહાત્માઓની સંગતને સેનેરીપળ
માની વધાવે છે. સંગતથી થતી સુગુણરંગતને માનસમંદિરમાં ઝળકાવે છે. જીવન-ચક્રને નિયમિત બનાવી આદર્શ જીવને જીવતાં શિખે છે.
વિચાર અને વર્તન તેમજ વાણી એકજ સરખી, જેમાં અનુભવાતી હોય તેવા મહાત્માઓજ દુનિયામાં કલ્યાણ સાધી કે સધાવી