________________
૮૮ ]
કવિકુલકરીટ
નેતાના ચારિત્ર વિકાસ અને અન્ય અાયખી ભરેલી તેની નિરવદ્ય પ્રવૃત્તિએ પુરજોસથી પુષ્ટ થતી જતી. વળી તેઓ જે અભ્યાસ કરતા, તે ખંતથી અને માનસ–મંદિરમાં દૃઢ બનાવતા. કારણકે, તે સારી રીતે સમજતા હતા. કે આ વયમાંને મજબુત અભ્યાસ ભાવિમાં ઉન્નતિ-શિખરનું સેાપાન છે, અભ્યાસ કરવા સાથે અન્યને તેજ અભ્યાસ કરાવવાની કુશળતા પણ તેઓમાં કુદરતી હતી.
જીજ્ઞાસુઓનું આગમન—
વાદરાથી ત્રણકારા દૂર આવેલ છાણી ગામથી ત્રિનેતાની પાસે અભ્યાસ કરવા ચાર પાંચ જિજ્ઞાસુ યુવા આવતા હતા. જેએ બહુ વિનય અને નમ્રતાથી કમપ્રથાદિ પ્રકરણાને ચિરત્રનેતા પાસે બહુ સુંદર રીતિએ અભ્યાસ કરતા હતા. વાંચકે વિચારશે કે હ ંમેશા ત્રણ કાશ આવવું અને જવુ', એ પરિશ્રમ, ખરેખર, ચરિત્રનેતાની અન્યાને સમજાવવાની, સુક્ષ્મ પ્રશ્નોને પણ માદર બનાવી ઉકેલ કરવાની, ઉગ્ર પ્રતિભાનેજ આભારી છે. અને ખીજી તે યુવકેાની જ્ઞાન જિજ્ઞાસાની તે સમયના અભ્યાસ કરનાર યુવા, શાહ દલસુખભાઇ જમનાદાસ, (જેએ હાલમાં સંસાર ત્યાગી, કુટુંબ કબીલા, ધન, મિલ્કત છેડી, સંયમી બની મુનિશ્રી દેવેન્દ્રવિજય તરીકે વિચરી રહ્યા છે.) શા. મેાહનલાલ કર્સનદાસ સ્વ॰ શા, જીવાભાઇ મુલચંદ વિગેરે હાલ પણ તે પ્રકરણના જ્ઞાનમાં અને અનુભવમાં દિનપ્રતિદિન આગલ વધે જાય છે.
ચાતુર્માસબાદ વિહાર કરી તરસાલી મીયાગામ સીનેર આદિ ક્ષેત્રોમાં ધર્મ ફેલાવતાં, ભરૂચ ( ભૃગુકુચ્છનગર) પ્રતિ પ્રયાણ કર્યું.
મામાં વૃદ્ધાવસ્થાના કારણે આચાય પુંગવ પરિશ્રમિત થતા. જેથી આપણા ચિરત્ર નાયકશ્રીને અનેક સ્થળેાએ પ્રવચન આપવાની આજ્ઞા થતી. અને તેઓશ્રી પણુ ગુરૂ-આજ્ઞાને વધાવી કુશળતાપૂર્વક યુક્તિ પુરસ્કર સભા–વિજયી વ્યાખ્યાન આપતા, જેથી તપિપાસુ