SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિશખર [ ૮૭ પેઢીદ્વારા અનેક જીણુ મદિરાની મરામત અને અન્ય ધર્મસ્થાનાના રક્ષણ થઇ રહ્યા છે. અનુપમ ઉપકારી મહાપુરૂષને અતુલ્ય ઉપકાર હજી સુધી જનતા સંભારી રહી છે. વિહાર કરતા કરતા મહારાજશ્રી વડાદરા ભવ્ય સત્કારપૂર્વક પધાર્યાં. સૂરિજીના આગમનથી વિજળીના પાવરની જેમ ધમ પ્રવૃતિઓ ચૈતન્યવંત બની. આચાર્ય દેવેશની દેશના એટલે વડેાદરાની જૈનજનતા માટે ઇષ્ટમાં ભાજન કરતાંય અતિપ્રિય થઈ પડી. ધર્મપ્રેમી સરળાશયી શ્રોતાવ', સમયસર દેશના શ્રવણ માટે હાજરજ રહેતો, અને અનેક ગંભીર અને ગહન પ્રશ્નો કરી, તેના ઉકેલ મળતાં અતીવ સંતુષ્ટ થતો. તૃષાતુરને અનાયાસે મળેલ અમૃતકુ, શ્વે છૂટે! પ્રવચન પીયૂષનું માન પ્રતિદિન બની રહે. એ હેતુથી સંધે ચાતુર્માસની સ્થિરતા માટે વિનતિ કરી. આચાર્યશ્રી વિશેષ લાલ દેખી ત્યાં રહ્યા. તેઓશ્રીની નિર્મીલ નિશ્રામાં આપણા ચરિત્ર–નેતા સંયમ ધર્માંના વિકાસમાં ઉન્નત બનતા, સંયમને પુષ્ટ કરનારી આવશ્યક ક્રિયાઓની આરાધનામાં અપ્રમત્ત રીતે તત્પર રહેતા. જ્ઞાન ધ્યાનની તીવ્રાવેગી પ્રવૃત્તિએ પણ ખંતથી સાધતા, અહિના ચાતુર્માસમાં આપણા ચારિત્રમણિએ આગમાના સારભૂત તત્ત્વોાધક પ્રકરણોને અભ્યાસ શરૂ કર્યાં. પ્રકરણાના જાણકાર, દ્રવ્યાનુયોગના અનુભવી ગોકલભાઇની સાથે પણ તત્ત્વ ચર્ચાના જમાવ થતો. અને તેઓની સાથે ચર્ચાપ્રવૃત્તિઓથી પ્રકગત તત્વજ્ઞાન અને તેના ઉંડા અનુભવે મજબૂત અનતા ગયા. વળી તેની ધારણાશક્તિ, કુશાગ્ર બુદ્ધિ અને તીવ્રત પ્રતિભાના પરિચય તે વૃદ્ધ ગોકળભાઇનેય તાજી કરતો, શાસનના ઉદ્યોતકાર અજોડરુપથી ભાવિમાં થવાના હાય, તેવી ભાગ્યવંત વ્યક્તિની અદશ્ય વિપુલ શક્તિ, ધીમે ધીમે ખીલવાની સાથે પ્રસિદ્ધિ પમાડે છે. દીક્ષા-પર્યાયના એજ વર્ષ થયા છતાંય, ચરિત્ર
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy