________________
૮૦ ]
કવિકુલકિરીટ મોટા મહત્સવ પૂર્વક અપાઈ હતી. તે સમયે અપૂર્વ દેશના ગંભીર
ધ્વનિએ સાંભળી, જનતામાં વૈરાગ્ય પ્રફુલ્લિત થયે, અને બાળ તેમ વૃદ્ધો ધર્મ પ્રવૃત્તિઓમાં આગળ વધવા પામ્યા. આ અવસર અહિંયા હંમેશ માટે બને, એવી ઝંખના હરેકને થતી. ધર્મ આનંદના દિવસે મેધા અને મહામૂલા હોય છે ! એ વાકયને યથાર્થ કરવા પૂજ્યપાદ સૂરી પ્રવરે ઊંઝાથી વિહાર કર્યો.
ક
છે.