________________
રિશેખર
[ ૯
આ તીર્થની યાત્રા માટે ભાવભીની ભકિતથી હજારા જેવા આવે છે. મુળનાયક શ્રી અજીતનાથ ભગવાનની દનસ્તવના આદિદારા આત્માને ભકિત રસામૃતથી તૃપ્ત બનાવી સ્વજન્મની કૃતકૃત્યતા મનાવે છે. આવા અનુપમ તીની યાત્રા સદ્ભાવનાથી સશિષ્યમોંડલ સૂરીશ્વરજી મહારાજે કરી, આનંદ આનંદ પ્રાપ્ત કર્યાં,
અહિંથી વિહાર કરી ઉપદેશ વારિથી ભવ્યજ તુઓને સિંચતા, સંધના અત્યાગ્રહથી ઊંઝા મુકામે પધાર્યાં. જનતામાં હર્ષોં ફેલાયા. પ્રવેશ સમયે આખા ગામને શણગારવામાં આવ્યું. ભવ્યસત્કારથી જૈનેતર જનતા ઉપર પણ ધની અજબ છાપ પડી. પ્રતિદિન ધર્મ પ્રવચન ચાલતાં, અને ધીવર્ગોમાં ધર્મ જાગૃતિ અનેરી થવા પામી,
આચાર્ય દેવની પ્રકૃતિ ઘણી સૌમ્ય અને ઉદાર હતી. તેએાની નિશ્રામાં સ્વશિષ્યા, અને સ્વગચ્છના અન્ય સાધુએ અતીવ આનંદપૂર્ણાંક સંયમની આરાધના કરી રહ્યા હતા. નવા નવા જ્ઞાનને, નવા નવા ઔદ્યોતિક અનુભવાતે, અને અનેરી સંયમ ભાવનાઓને, તેની છાયામાં વધારતા, દૂર દૂરથી આચાર્યશ્રીના દર્શન માટે, ઉપાધ્યાયજી શ્રીમાન વીરવિજયજી મહારાજ પ્રવક શ્રી કાંતિવિજય મહારાજ, અને શાંતમૂર્તિ શ્રી હંસવિજય મહારાજ આદિ સપરિવાર પધાર્યાં. તે સમયે આચાર્યશ્રીની અપૂર્વ દેશના, સ સાધુમ ડલનુ પવિત્ર દર્શન અનેરૂં નવચૈતન્ય પ્રગટાવી રહ્યું હતું. અદ્યાવધિ ત્યાંના વૃદ્દો કહે છે કે, તે સમયના આનંદ, સાધુઓના મેલાપ, અને પરસ્પરની પ્રીતિ, જનતા પર અનેરી ધમ છાપ પાડતી હતી. તે પ્રસંગની યાદગિરિ માટે પુનીત મહાત્માઓની પ્રતિકૃતિ ( photo ) ‘ ઊંઝા ખત્રીશી ’ તરીકે પ્રખ્યાત છે.
વડીદીક્ષા:—
આ સમયે પોતાના શિષ્ય લબ્ધિવિજયજીને તથા અન્ય સ સાધુઓને શિવ–સેાપાનના સાધનભૂત વડી–દીક્ષા તેએશ્રીના વરદ હસ્તે