SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ । ॐ [1] संस्कृतनुं गुराती sशे :1. माता वैरी पिता शत्रुः, बालो येन न पाठितः । न शोभते सभामध्ये, हंसमध्ये बको यथा ॥ अहमात्मा, न किञ्चित् करोमि किन्तु शरीरेण कारयामि, नाहं भुजे किन्तु शरीरं भोजयामि इति विमृश्य न कदापि रागद्वेषौ कर्तव्यौ । स्वकृतपापकर्मभिर्जीवो बहुकालं संसार भ्रामित: कर्माण्येव च भ्रामयन्ति भ्रामयिष्यन्ति च । द्राविडवारिखिल्लौ कथयामसतुः हे स्वामिन् ! भवान् श्रीशत्रुञ्जयगिरेः माहात्म्य श्रावयतु । जिनो महावीर इन्द्रस्य शङ्का नाशयितुम् पादाङ्गुष्ठेनैव मेरे चालितवान् । यो वस्तुतो जिनभक्तिमान, तं न कोऽपि भापयितुं प्रत्यलः ।। सम्प्रतिराज्ञा सपादलक्षानि जिनालयानि कारितानि, सपादकोटिश्च प्रतिमाना कारिता । कुमारपालराज्ञा स्वीयान् प्रेष्यान् सर्वथाहिंसापालनार्थमाज्ञा दत्ता, वैराज्ञा न पालिता, ते सैनिकैदण्डापिताः ।। 9. आहारस्य तु द्वौ भागौ, तृतीयमुदकस्य तु । वायोः सञ्चरणार्थं हि, चतुर्थमवशेषयेत् ॥ ગુજરાતીનું સંસ્કૃત કરો :1. ४२६भौथी छोऽपिवाने 15 समर्थ नथी. 2. “હું કોઈને મારીશ નહીં, કોઈના દ્વારા બીજાને મરાવીશ નહીં, જે મારતા હશે તેને અનુજ્ઞા નહીં આપું, તેની પ્રશંસા નહીં કરું – આ પ્રમાણે પહેલું મહાવ્રત ગુરુએ શિષ્યને કરાવડાવ્યું. તે પોતાના દીકરાને સંસ્કાર પણ આપે છે અને ભણાવે પણ છે. તેથી દીકરો विनयी सनेशियार थाय छे. બધાં જિનાલયોમાં તેણે ભગવાનનો અભિષેક કરાવડાવ્યો. વસ્તુપાલે બધાં જિનાલયોમાં મહોત્સવ પ્રવર્તાવ્યો. માતા બાળકને રાત્રે સમયસર સૂવાડે છે અને સવારે સૂર્યોદય પહેલાં ઉઠાડે છે. બળી ગયેલા સાપને પાર્શ્વનાથ ભગવાને સેવક દ્વારા નમસ્કાર મહામંત્ર સંભળાવડાવ્યો. 8. ભગવાનની આશાતના ગોશાળાને સાતમી નરકમાં લઈ જશે. આચાર્ય ભગવંત ભગવાનની પ્રતિષ્ઠા કરે છે. 3.8 सर संस्कृतम्-२ 888048.3.3.3.3.3.346-२६.४.४ व
SR No.007261
Book TitleSaral Sanskritam Dwitiya
Original Sutra AuthorN/A
AuthorBhaktiyashvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy