________________
वैयात्यम्, यत् सत्यं यस्मिंश्च विश्वस्य हितं तत्स्वीयं, यदसत्यं
यस्मिंश्च विश्वस्याऽहितं तन्न स्वीयमिति प्राज्ञा: मन्यन्ते । 10. प्राज्ञानां धर्मे उल्लासो भवति, मूर्खाणामनार्याणाञ्चो
ल्लासोऽपराध एव । (2) ગુજરાતીનું સંસ્કૃત કરો :
જે કુમારપાળ મહારાજા વિશ્વમાં અહિંસાને ઈચ્છે છે તે જ કુમારપાળ મહારાજાના હાથમાં યુદ્ધના મેદાનમાં અનાર્યોના વિનાશ માટે તલવાર શોભે છે. જે કારણે તે યુદ્ધ અનાર્યોના વિનાશ માટે છે તે કારણે તે યુદ્ધ સાચું છે. તને તે મારે છે, તારો અપરાધ નથી તો પણ તું સહન કરે છે – તે જ સાચું છે. કારણ કે આ પ્રમાણે જ ભગવાન મહાવીર ઉપદેશ આપે છે. ઋષિ સોનાને અને પથ્થરને સમાન જ માને છે. અનાર્યો જ પોતાના નોકરોને પીડે છે. જે હિંસાને આચરે છે તે અનાર્ય છે. જે અનાર્ય નથી તે હિંસાને આચરતો નથી તે કારણે કુમારપાળ મહારાજા અને સંપ્રતિ મહારાજા હિંસાને આચરતા નથી. જગતમાં અહિંસા એ ધર્મ છે અને હિંસા એ પાપ છે. જેઓ સંકટમાં પણ ઉલ્લાસથી ધર્મનું આચરણ કરે છે અને નીતિને છોડતા નથી તેઓ પંડિત છે. તથા જેઓ ધર્મને છોડી દે છે અને નીતિને પણ છોડી દે છે તેઓ મૂર્ખ છે. સ્થૂલિભદ્રજીના કુટુંબમાં યક્ષા, યક્ષદિના, ભૂતા, ભૂતદિના, સણા, વેણારેણા અને શ્રીયક સંકટમાં પણ ધર્મને છોડતા નથી માટે તેઓ પંડિત છે.
મુનિઓ ભગવાન મહાવીરના દીકરા જેવા છે. 9. ભગવાન મહાવીરને કારણે વિશ્વ શોભે છે. કારણ કે ભગવાન મહાવીર
સહન કરે છે, ગુસ્સે થતા નથી, ક્ષમા આપે છે, સાચું બોલે છે. 10. ન્યાયથી, અહિંસાથી અને ધર્મની શ્રદ્ધાથી જ ધન વધે છે. 3) એની સામે તન્ના યોગ્ય રૂપો અને તક્ની સામે ના યોગ્ય રૂપો
મૂકી ખાલી જગ્યા પૂરો :1. યથા - ... 2. -... 3. યે - ..
4. તાનિ - . 5. યાહુ -... છે. સરલ સંસ્કૃતભ-૧ જીજકર
પાઠ-૧૧૪
8.