________________
9. તાનસુમીત્તો ને.નિના અનુજ્ઞ વાવતે 10. यथा रवेरलङ्कारः प्रकाशः गात्रस्यालङ्कारः सुवर्ण मणिश्च
तथैवादिनाथस्यालङ्कार उपदेशस्य दानमुपकारश्च । (2) ગુજરાતીનું સંસ્કૃત કરો -
ગજસુકુમાલ અહિતથી* પૂજે છે. 2. પૃથ્વી ઉપર કાયમ ધનને માટે ઝઘડા ઉત્પન્ન થાય છે.
ભરત અતિથિઓની શંકા નથી કરતો. 4. સુલસા ઉત્કંઠાથી પ્રતિમાને જુવે છે, વંદન કરે છે.
અગણિત કાગડાઓ પાણી શોધે છે. અને પાણી માટે યુદ્ધ પણ કરે છે. 6. જેમ-જેમ મનુષ્ય પુષ્કળ ધનને પ્રાપ્ત કરે છે. તેમ-તેમ દુઃખને અને અહિતને
પ્રાપ્ત કરે છે. આદિનાથ ભગવાનનો ઉપદેશ આપવાનો ઉદ્યોગ સોનાના અને મણિના
ધંધા જેવો છે. 8. તે કાગડાને શિકારીના બાણથી રહે છે તેથી તેનામાં ધૃષ્ટતા નથી. 9. સાધુઓનું વિશ્વ એ જ કુટુંબ છે. 10. તે મુનિના અવયવોને મારે છે પણ મુનિ ધ્રૂજતા નથી, ગુસ્સે ભરાતા નથી
કે લડતા નથી. (3) (A) મને ઓળખો :
મૂળધાતુ પુરુષવચન ગણ પદ | કાળ | પત્ય અર્થ | + આદેશ
+ઉપસર્ગ
૧ |માયાવ: ૨ ૩પનયથ: 3 अधिगच्छन्ति ४ क्षालयसि પ મિથિ
અહી “થી' ગુજરાતી પ્રત્યય લેવાથી દેખીતી રીતે ૩જી વિભક્તિ લગાડવાની આવે, પણ અહીં પાંચમી આવે. કારણ કે અહિતને કારણે તે લીધે પૂજે છે એવા અર્થમાં છે. આ રીતે દરેક જગ્યાએ કોઠાસૂઝથી ત્રીજી – પાંચમી વિભક્તિનું પૃથક્કરણ કરવું. સરલ સંસ્કૃતભ-૧ ૨૪૪પ૪) જાપાઠ-૧૦૪૨