________________
9. केचिज्जीवाः स्वीयं प्राणं रक्षितुञ्जीवन्तस्सन्तोऽपि शवीभवन्ति,
किन्तु मुनिस्तु पापं त्यक्तुं समराङ्गणे शवीभवति । (2) ગુજરાતીનું સંસ્કૃત કરો :- (દ્ધિ પ્રત્યયનો યથાસંભવ બધે ઉપયોગ
કરવો.) 1. નમસ્કાર મંત્રથી દુશ્મનો પણ સ્વજન બને છે. 2. સૂર્યનું ગ્રહણ થયે છતે દિવસ પણ રાત્રિ થાય છે.
શુભ કાર્યોથી શૂદ્ર પણ બ્રાહ્મણ થાય છે, અશુભ કાર્યોથી બ્રાહ્મણ પણ શૂદ્ર થાય છે. પગથી લંગડો થયેલો પણ મનથી મજબૂત માનવ હિમાલયને પણ ઓળંગી જાય છે. મનથી દુબળો થયેલો માનવી ઘરની બહાર પણ નીકળવાને સક્ષમ નથી થતો.
લોભવાળો મમ્મણ અત્યંત ભારે દુઃખને નરકમાં મેળવે છે. 6. તું મારા જેવો છે, હું તારા જેવો છું - સિદ્ધશિલામાં બધાં સરખા બને છે. 1. પીડાયેલાઓ પણ નમસ્કાર મહામંત્રથી સુખી થાય છે. 8. ધર્મવાળાઓને ક્યાંયથી પણ ભય નથી. ધર્મ જ ચારેબાજુથી તેમને રહે છે.
અનાદિ અને અનંત એવા સંસારમાં માતા પણ પત્ની બની, પત્ની પણ માતા બની. પિતા પણ દીકરા બન્યા,દીકરા પણ પિતા બન્યા. હે મૂઢ ! હવે તો બોધ
પામ, સંસારને છોડ, આસક્તિને છોડ. (3) નીચેના શબ્દોના બ્રિ પ્રત્યય લગાડી અર્થ કરો :
નૈન = ......... ... 2. મૂવ = ........... .... 3. રૌદ્ર = . . ... 4. વક્ષ = ........................... 5. પ્રાજ્ઞ = • • (4) મને ઓળખો :ન રૂ૫ || અર્થ | ત્રિ' પ્રત્યય પછી | વિભક્તિ વચન
રહેલ કુદત્ત ૧ સુવમવદ્ધિ
प्रबलीभूय 3 शस्त्रीभूयमानेन ४ मयूरीभूताः ५ सूदीभवति છે સરલ સંસ્કૃતમ-૧ ૪૪૪૧૦)
પાઠ-૧૬
૦