________________
(2) ગુજરાતીનું સંસ્કૃત કરો1. જેમ ભમરાઓ જૂતાઓમાં ન હોય પણ ફૂલોમાં જ હોય તેમ વિદ્વાનો
સજજનોમાં હોય પણ દુર્જનોમાં ન હોય. 2, વિદ્વાનોને કામધેનુ ગાયો ખુશ નથી કરતી પણ ગ્રન્થો ખુશ કરે છે. 3. ફૂલની માળાઓ દ્વારા ભમરાઓ ખેંચાય છે. 4. ચોમાસામાં વાદળાઓ દ્વારા પાણી વરસાવાય છે. 5. રાગ અને દ્વેષ મનુષ્યના મોટા દુશ્મનો છે. 6. ગજસુકુમાલ મુનિ દ્વારા પોતાના દોષોની સાથે જ યુદ્ધ કરાયું. 1. પ્રેમથી દુશ્મનો પણ મિત્ર થાય છે. 8. જગતમાં મારું કોઈ દુશ્મન નથી, બધા મારા મિત્ર જ છે. છે. આ જગતમાં મોક્ષ જ કલ્યાણકારી છે. (3) ખાલી જગ્યા પૂરો :1. પાનદ્ – ૧/૧ = 2. મથુતિદ્ - ૩૨ - 3. અપ્સરમ્ - ૪૩ = 4. આયુર્ - ૩૧ - 5. મામ્ -૪/૨ =
વિશ્ - ૨/૧ = 1. ધનુમ્ -૧/૨ = 8. આશિ -૭/૩9. પયણ - ૮/૧ =
આ સરલ સંસ્કૃતમ-૧
પટSTOજ પાઠ-૧૪