________________
5. भवद्भयां किं सरिद्गम्येत ? तत्र शीतलो मरुद्विद्यते । 6. પિરેવ વિતતે હુમાન : |
परोपकाराय सता विभूतयः । यदि भवानलीकं वदेत्तर्हि भवति कस्याऽपि विश्वासो न
ત્િ | भवानागच्छतु, आसनेऽस्मिन्नुपविशतु । ગુજરાતીનું સંસ્કૃત કરો :મોટા માણસો ક્યારેય પણ જુઠું બોલતા નથી. નદીની માછલીની દુનિયા નદીમાં જ હોય છે. પવન દ્વારા આ બે માળાઓ લઈ જવાય છે. વાણિયાઓ રાજાને ધન આપે છે અને વેપાર માટે અનુજ્ઞા માંગે છે. મહાવીર ભગવાનની વાણીમાં તેજ છે. તેનાથી પાપીઓના પાપ પણ નાશ
પામે છે. 6. આ જગતમાં આદિનાથ ભગવાન બધા રાજાઓમાં શ્રેષ્ઠ છે.
આકાશમાં મોટા-મોટા વાદળો ગર્જે છે. જેમ રાજાઓનું તેજ સૈન્ય છે, વાણિયાઓનું તેજ પૈસો છે તેમ સજજનોનું તેજ અહિંસા છે.
પવનથી નદી ખળભળે છે. (3) શબ્દ મંદિર :
- 6
9.
૨
- ૨
૫
-
૬
સરલ સંસ્કૃતમ-૧
૧૩૦)જ88888પાઠ-૧૯૭૪