________________
જેમાં નિયમો – રૂપો વગેરે બધાંનું એકી સાથે સંકલન હોય, સંસ્કૃતને શેથક બનાવે તેવા અવનવા સ્વાધ્યાયો હોય,
જુદી – જુદી Mind - games પણ હોય. એ ઈચ્છાસ્વપ્નને સાકાર કરવા માટે નાશ શિષ્ય મુનિશ્રી ભકિતયશવિજયજીએ બીડું ઝડપ્યું. તેનું મૂર્તસ્વરૂપ એટલે જ પ્રસ્તુત
પ્રકાશન !
વ્યુત્પત્તિવાદ, પ્રામાણ્યવાદ, શબ્દશકિત પ્રકાશિકા વગેરે ગ્રંથોનો અયાસ કર્યા પછી, તેજાણે સાધુસાધ્વીજી ગવંતોને સંસ્કૃતભાષા શીખવામાં નડતી સાસ્યાઓને દૂર કરવા માટે સારીીય પ્રયાસ કરીને 'સહાયપણું ધરતા સાધુજી...' આ ઉક્તિને ચરિતાર્થ કરી છે.
આ કાર્યમાં નાશ શિષ્ય ઝુનિશ્રી નિર્મલયશવિજયજી વગેરેએ પણ સ્તુત્ય સહાય કરેલ છે. આ બુક બનાવતી વખતે
વિદ્યાર્થીઓ સંસ્કૃત સારી રીતે વાંથી શકે તે આશય મુખ્ય રખાયો છે. સાટે વ્યાકરણની સંજ્ઞાઓનો ઉપયોગ બહુઘા ટાળવામાં આવેલ છે.
સીધી-સરળ અને શોર્ટ ભાષામાં જ
નિયમો આપવા પ્રયત્ન થયેલ છે. કેવલ સિદ્ધહેı વ્યાકરણને અનુસરીને જ આ બુક નથી બની પણ સર્વત્ર સર્વગ્રાહી બને તે માટે ધ્વચિત્ પાણિનિ વ્યાકરણને પણ અનુસરવામાં આવેલ છે.
જેમ કે અધતનના પ્રકાર વગેરે.... બન્હો બુકોમાં સરખી રીતે વિષયો વિભાજન પામે તે જ્ઞાટે સમાસને પહેલી બુકTMાં જ સમાવવાનો એક મહત્ત્વપૂર્ણ ફેરફાર થયેલ છે.
એટલે જ ફક્ત ‘પ્રથા' કરીને મૌત પૃચ્છા વગેરે ભ્રન્થોમાં મતિ થઈ શકે તેઝ છે.
તથા પ્રશુ ઉપયોગમાં આવતા અસ્મન્ વગેરે
સર્વનામના રૂપો પણ શરૂઆતથી જ લઈ લીધા છે. વાક્યો પણ પ્રાયઃ જૈન દર્શનને અનુસરતા હોવાથી અનુવાદ કરવામાં વિધાર્થીનું આત્માર્થીપણું જળવાઈ રહેશે તેવો વિશ્વાસ છે.