________________
૧૨
[ આત્મતત્ત્વવિચાર
આચરણ કરવાની શક્તિમાં આવ્યા, ત્યારે જે કર્માં ઉદયમાં ન આવ્યા હાય, તેમને ઉયમાં લાવીને તેાડી નાખવાને પ્રયાસ કરવામાં આવે તેા જ મળેલા મનુષ્યભવની સા કતા કહેવાય. મહાપુરુષા કર્મીની ઉદીરણા કરીને તેને ભાગવી લે છે અને મેાક્ષમાગ નિષ્કુ'ટક બનાવે છે.
યોગ અને અધ્યવસાયનાં જે મળને લીધે કર્મો શાંત પડચા રહે, એટલે કે તેમાં ઉદય–ઉદીરણા ન થાય તેને ઉપશમનાકરણ કહેવાય. અંગારા જલી રહ્યા હોય, તેના પર રાખ નાખી દઈએ તેા તે ઠંડા પડી જાય છે, તેના જેવી આ સ્થિતિ છે. આ હાલતમાં કર્મોની ઉનાઅપવત'ના, તેમજ કનુ સંક્રમણ થઈ શકે છે.
જે કર્માં ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ચૂકયા હાય તેને કરણ ન લાગે, ખીજાં બધાંને લાગે. જેમ એક યંત્રના બધા ભાગે) સાથે કામ કરે છે, તેમ બધાં કરા સાથે કામ કરે છે. આત્મા સમયે સમયે કમ ગ્રહણ કરે છે, એટલે અંધન કરણચાલુ જ હાય છે. તે વખતે ઢીલાં કર્માં મજબૂત અનતા હોય છે, મજબૂત વધારે મજબૂત બનતા હેાય છે, એટલે નિધત્તકરણ અને નિકાચનાકરણ પણ ચાલુ જ છે. આ જ વખતે કેટલાંક કર્મોના સ્થિતિ અને રસમાં વધારો ઘટાડા પણ થતા હાય છે, એટલે ઉર્દૂના અને અપવનાકરણ પણ ચાલુ હાય છે. તે જ વખતે કર્મીની સજાતીય પ્રકૃતિએ પલટાતી હોય છે, એટલે સંક્રમણુકરણ પણ પેાતાનું કામ કરતુ હાય છે. એ વખતે કમ'ના ઉદય કે ઉદીરણા.
આઠ કા ]
૧૩.
ચાલુ
હાય છે અને કેટલાક કર્મો શાંત થતા હાય છે, એટલે ઉદીરણાકરણ અને ઉપશમનાકરણ પણ કાશીલ હાય છે.
જ્યાં સુધી આત્મા વીતરાગ ન અને ત્યાં સુધી તેમાં શુભાશુભ પ્રવૃત્તિ ચાલુ હાય છે. શુભ પ્રવૃત્તિ વધારવી અને અશુભ પ્રવૃત્તિ ઘટાડવી, એ આગળ વધવાને માર્ગ છે, પરંતુ આપણી હાલત ખૂરી છે. આપણે કમાણીને ખેટ કહીએ છીએ અને ખાટને કમાણી કહીએ છીએ. શી રીતે ? તે સમજાવીશું. તમે ધનાં કામમાં પૈસા ખર્ચી છે, તેમાં ખરેખર તમને કમાણી થાય છે, છતાં તમે કહા છે કે આટલા વપરાઈ ગયા, આછા થયા. તે જ રીતે તમને પૈસા. મળે તેને કમાણી ગણા છે, પણ પુણ્ય ઉદયમાં આવ્યું, ખર્ચાયું, ત્યારે તમને એ પૈસા મળ્યા, એટલે પુણ્યના જથ્થા એટલા આછા થયા, તમને ઘાટા પડયો. આ સમજણુ સુધરી જાય તે આગળ વધવું મુશ્કેલ નથી.
સત્સ`ગતિ રાખે, સવિચારાનું સેવન કરે અને સદાચારમાં સ્થિર થાએ, એટલે કમનું બળ આપે!આપ ઘટી જશે અને તમારી શક્તિઓને વિકાસ થશે. વિશેષ અવસરે કહેવાશે.