SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [ આત્મતત્ત્વવિચાર જે કમ નિધત્ત અવસ્થાને પામ્યુ તેની સ્થિતિ અને રસ અધ્યવસાયા દ્વારા ઘટાડી શકાય, પણ તેની ઉદીરણા કે તેનું સંક્રમણ થઈ શકે નિહ. આ પરથી સમજવાનુ એ કે કાઈ પણ અશુભ કમ બાંધ્યા પછી તેની પ્રશંસા કરવી નહિ કે તે અ`ગે કોઈ પ્રકારની બડાશ મારવી નહિ. ‘જોયું ? મે' પેલાને કેવા આબાદ છેતર્યા ! · · એને મેં પૂરેપૂરા અનાન્યેા છે! એ મને બરાબર યાદ કરશે ! ’‘ આપણી આગળ કોઈની હાંશિયારી ચાલે નહિ, ' અધાને ઠીક કરી દઇએ !” એતા એ જ લાગના છે! એમને માથે જ છૂટકે !’ વગેરે વચનેામાં પાપની પ્રશંસા અને પેાતાની અડાઈ છે, માટે એવાં વચને કદી ઉચ્ચારવાં નિહ. જો પાપ થઈ ગયું તેા તેને માટે પશ્ચાત્તાપ કરવા, દિલગીર થવું, પણ તેની પુષ્ટિ તેા ન જ કરવી. ૧૧૮ એક કમ માંધ્યા પછી અત્ય'ત ઉલ્લાસ આવે, રાજી રાજી થાય, તેની વારંવાર પુષ્ટિ કરે, તે એ કમ નિકાચિત અની જાય. પછી તેનાં પર કોઈ કરણની અસર થાય નહિ. આ રીતે પૃષ્ટ, અદ્ધ કે નિધત્ત કર્મીને નિકાચિત કરનારુ જે કરણ તે નિાચનાકરણ. જેણે જિનનામકમ ×ઉપાર્જન કર્યુ હાય છે, તે જિનઅર્હત તીથ કર થવા અગાઉ ત્રીજા ભવે વીશ સ્થાનકા *પૈકી × તીર્થંકરનામકને જ જિનનામકમાં કહેવામાં આવે છે. જે વીશ સ્થાનકનું આરાધન કરતાં જિનનામકમ બધાય છે, તેનાં નામે આ પ્રમાણે સમજ્વાં : (૧) અરિહ ંતપદ, (૨) સિદ્ધપદ આ કરણા ] ૧૧૯ એક, બે કે વધારે સ્થાનકાને ઉત્કૃષ્ટ ભાવે સ્પર્શીને જિનનામકને નિકાચિત કરે છે, એટલે તે અવશ્ય તીર્થંકર થાય છે. એમાં કઈ ફેર પડતા નથી. જેના લીધે કની સ્થિતિ અને રસ વધી જાય તે ઉનાકરણ કહેવાય અને જેના લીધે કર્મીની સ્થિતિ અને રસ ઘટી જાય તે અપવ નાકરણ કહેવાય. આત્મવિકાસને માગ સુલભ-સરલ અનાવવા માટે અશુભ કમની સ્થિતિ અને રસની અપવના જ જરૂરી છે. જૈન મહાત્માઓ કહે છે કે અશુભ કમ ફળ ભોગવવાના કાળનુ' પ્રમાણે તથા અનુભવની તીવ્રતા નિર્ણીત થયેલી હાવા છતાં પણ આત્માના ઉચ્ચ કાટિના અધ્યવસાયારૂપ કરણ દ્વારા તેમાં ન્યૂનતા કરી શકાય છે. એક માણસને ગુના બદલ માર વર્ષોંની કેદ મળી હોય, પણ તે જેલમાં સારુ` વન ખતાવે તે તેના અમુક દિવસેા કપાય છે, એટલે તે ખાર વર્ષને અદલે નવ કે દશ વર્ષે છૂટી જાય છે. અહીં પણ વિચાર અને સનને! જ સવાલ છે. જેને ક`રાજા સાથે થયેલા સ્થિતિના કરાર તાડતાં ન આવડે, તે આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે જ નહિ. (૩) પ્રવચનપદ, (૪) આચાર્ય પદ, (૫) સ્થવિરપદ, (૬) ઉપાધ્યાયપદ (૭) સાધુપદ, (૮) જ્ઞાનપદ, (૯) દર્શનપદ, (૧૦) વિનયપદ, (૧૧) ચારિત્રપદ, (૧૨) બ્રહ્મચય પદ, (૧૩) ક્રિયાપદ, (૧૪) તપપદ, (૧૫) ગૌતમપદ, (૧૬) જિનપદ, (૧૭) સયમપદ, (૧૮) અભિનવ જ્ઞાનપદ, (૧૯) શ્રુતપદ અને (૨૦) તી પદ
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy