________________
. . . [ આત્મતત્વવિચા હતી તેમને તેમ જ પડી રહે છે. આ પરથી એમ સમજેવું જોઈએ કે જે સ્વભાવ હોય તેવી ક્રિયા થાય છે.”
એ મહાશયે કહ્યું : “જે ચૂંટવું એ કમને સ્વભાવ છે, તે એ આત્માને પણ ચેટે અને શરીરને પણ ટે. આત્માને ચુંટાય અને શરીરને ન ચુંટાય એવો વિવેક તે એ કરી શકે નહિ, કારણ કે પોતે જડ છે.”
અમે પૂછ્યું : “કર્મ શું છે, એ તો તમે જાણો છો. ને?’ તેમણે કહ્યું : “હા. કર્મ એ જડ છે, પુદ્ગલ છે. એ હું સારી રીતે જાણું છું.'
અમે કહ્યું : બધાં પુદ્ગલે કર્મ કહેવાય ?'
તેમણે કહ્યું: “બધાં પુદ્ગલે કર્મ ન કહેવાય, પણ તેમાંથી જેટલાની કામણવણ બનેલી હોય તેને કર્મ કહેવાય.’ - અમે કહ્યું : “તમારી આ સમજમાં ફરક છે. આપણી 'ઊંચે, નીચે અને ચારે બાજુ સકલ લેકમાં કામણવર્ગણાઓ ઠાંસીઠાંસીને ભરેલી છે, પણ તે બધી કર્મ કહેવાતી નથી. આત્મા જેટલી કાર્મણવર્ગણાને ગ્રહણ કરે અને પિતાના પ્રદેશો સાથે મેળવી દે તેને જ કર્મ કહેવાય. એ વાત તે તમે પણ કબૂલ કરશે કે એક તાસ (પરાત)માં ઘણો આ પડ્યો હોય, તેમાંથી જેટલાની કણક બંધાય અને રોટલી તયાર થાય, તેને રોટલી કહેવાય અને બાકી બધા આટે જ કહેવાય.” છે. આ વાત તેમણે કબૂલ કરી, એટલે અમે આગળ કહ્યું
કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૫. કે “આત્મા જેટલી કામણવર્ગણોને ગ્રહણ કરે અને પિતાના પ્રદેશ સાથે મેળવી દે તેને જ કર્મ કહેવાય છે, એને અર્થ એ છે કે કર્મો પિતાની મેળે આત્માને ચુંટતા નથી, પણ આત્મા પિતાની ક્રિયા વડે તેને પિતાના ભણી ખેંચે છેઅને તેનાં પગલે પિતાના પ્રદેશમાં મેળવી દે છે. આને આપણે વ્યાવહારિક ભાષામાં “કમ આત્માને ચુંટટ્યા” એમ કહીએ છીએ. તમે રેલ્વેમાં મુસાફરી કરતા હો ત્યારે
અમુક સ્ટેશન આવ્યું’ એમ કહે છે, પરંતુ વાસ્તવિક રીતે એ ચાલીને તમારી સામે આવ્યું નથી. તમે પોતે ગાડીમાં બેસીને એની સામે ગયા છે. અહીં પણ એમ જ સમજવાનું છે. '
અમારો આ ખુલાસો સાંભળી એ મહાશયે પ્રશ્ન કર્યો કે “કર્મ તે આત્માના કટ્ટર શત્રુ છે, તેને એ જાણીબુઝીને પિતાની ક્રિયા વડે શા માટે ગ્રહણ કરે? “પડ. પાણા પગ ઉપર એવું તે કઈ અજ્ઞાની કે મૂરખ જ કરે.’
અમે કહ્યું: ‘કર્મ આત્માના કટ્ટર શત્રુ છે, એ વાત. સાચી, પણ અજ્ઞાનાદિ દામાં સબડી રહેલ આત્મા એ. વાત સમજતો નથી, એટલે તે પિતાની ક્રિયા વડે કમને ગ્રહણ કર્યા કરે છે અને તેનું ફળ ભેગવીને દુઃખી થાય છે.' , આ સાંભળીને એ મહાશયે કહ્યું કે “જ્ઞાન લક્ષણવાળો.
આત્મા એટલું પણ ન સમજી શકે કે કર્મ મારા કટ્ટર | શત્રુ છે, માટે મારાથી તેને ગ્રહણ થાય નહિ?” . .
{ પ્રારંભને પ્રશ્ન સામાન્ય હતું, પણ તેમાંથી ઠીક-ઠીક