________________
૨૮
[ આત્મતત્ત્વવિચારું * સેની પોતાની પાસે દેરીલેટે લાવ્યો હતો. તે લઈને કૂવા પર ગયે અને વાંકે વળીને પાણી કાઢવા લાગ્યો. ત્યાં ચરોએ તેને ધક્કો મારીને કૂવામાં ફેંકી દીધે અને નીના રામ રમી ગયા. પછી ચારે પાટ પાસે આવ્યા, ત્યાં ઝેરની પૂરી અસર થવાથી બધા ધરણી પર - ઢળી પડયા.
આમ સેનાની પાટે બે રજપૂત, એક બાવાજી, એક સેની અને છ એર એમ દશને પ્રાણ લીધે, છતાં એ તે ત્યાંની ત્યાં પડી હતી અને કઈ તેને ટુકડે પણ લઈ શકયું ન હતું.
લક્ષ્મીએ કહ્યું: ‘જોયું સરસ્વતી? લેકે મારી પાછળ કેટલા પાગલ થાય છે તે ? હું તેમની દરકાર ન કરું, તેમને હંડધૂત કરું, છતાં તેઓ મારી પાછળ પડે છે અને ખુવાર થાય છે.”
કકર્મની શુભાશુભતા ]. - આયુષ્યકમની ચાર પ્રકૃતિ દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને નરકનું આયુષ્ય. તેમાં પહેલી ત્રણ પ્રકૃતિ શુભ અને એથી અશુભ. દેવ, મનુષ્ય તથા તિય અને પિતાનું જીવન પ્રિય હોય છે, જ્યારે નારકીનાં જીવને પિતાનું જીવન પ્રિય હેતું નથી. તેઓ એમાંથી વહેલી તકે છૂટવા ઈચ્છે છે.
શુભાશુભની ગણનામાં નામકર્મની ૭૧ પ્રકૃતિએ લેવાય છે, એ ખુલાસે હમણાં જ કરી ગયા છીએ. તેમાં - ૩૭ શુભ છે અને ૩૪ અશુભ છે. તે આ પ્રમાણે
ગતિ ચાર છે: દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક. તેમાં | પહેલી બે શુભ છે અને પછીની બે અશુભ છે. તિર્યંચની ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ સહન કરવા પડે છે અને નરક ગતિમાં વેદનાનો પાર હોતો નથી. તમે નારકીનાં ચિત્ર જોયાં હશે. તેમાં પરમાધામી નારકીના જીવોને કેટકેટલા પ્રકારે પીડા ઉપજાવે છે, તેને ખ્યાલ આપવામાં આવ્યો છે. એ પીડાએ આગળ તમારી વર્તમાન જીવનની પીડાઓ તે. કંઈ જ હિસાબમાં નથી
જાતિ પાંચ એકેન્દ્રિય. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચલરિદ્રિય અને પંચેન્દ્રિય, તેમાં પહેલી ચાર અશુભ છે અને છેલ્લી શુભ છે. સારી વસ્તુઓની ગણનામાં પંચેન્દ્રિયની મૂર્ણતાને ઉલ્લેખ થાય છે, તે તમારાં લક્ષમાં હશે જ.
શરીર પાંચ અને અંગોપાંગત્રણ. એ બધાની ગણના
સરસ્વતીએ કહ્યું: “એને અર્થ એ કે જે અજ્ઞાની છે, મૂર્ખ છે, તે તારી પાછળ ભમે છે અને દુઃખી થાય છે. અને જે જ્ઞાની છે, સમજુ છે, તે મારી આરાધના-ઉપાસનામાં મસ્ત બની આનંદ કરે છે. હવે તારી આ લીલા સંહરી લે, નહિ તે બીજા પણ અનેક લેભિચા માર્યા જશે.”
પછી લકમીએ એ પાટ ત્યાંથી અદ્રશ્ય કરી દીધી. હવે આપણા મૂળ વિષય પર આવીએ. "