________________
૩૪
[ આત્મતત્ત્વવિચારન
તે પાતાની ઝુંપડી પર પાછા ફર્યા, ત્યારે આ પાટ તેમનાં જોવામાં આવી. એ તો આ પાટ જોતાં જ આશ્ચય અને આનંદના અનુભવ કરવા લાગ્યા. ખાવાનું ખાવાનાં ઠેકાણે રહ્યું અને વિચાર કરવા લાગ્યા કે ‘હવે શું કરવું ? ' આ પાટ ઉપડી ઉપડે તેમ ન હતી કે તેને ઉપાડીને ઝુંપડીમાં મૂકી દે, એટલે તેના ટૂકડા કરી ઝુંપડીમાં ભરી દેવાને વિચાર કર્યાં. મનુષ્યને સુવણ ના કેટલા મેહ છે ? તે જુએ. જેણે ઘરખાર છેડ્યાં, ભગવાનની ભક્તિ કરવાના મા સ્વીકાર્યાં, તેનું મન પણ સુવર્ણની પાટ જોઈને ચળી ગયું.!
આમ વિચાર કરતાં રાત પડવા આવી, અધારું થવા લાગ્યું. ત્યાં છ ચારે એ રસ્તે થઈ ને ચારી કરવા નીકળ્યા. એ દરેકના હાથમાં તરવાર હતી. સેાનાની પાટના ઝળહળાટ જોઈ તેઓ એ તરફ વળ્યા અને પાટની નજીક આવ્યા. ત્યાં ખાવાજીને બેઠેલા જોયા. ચેારાએ પૂછ્યું: આવાજી! અહીં કેમ બેઠા છે ? ’ આવાજીએ કહ્યું: ‘ આ મારી ઝુંપડી છે અને આ મારી શિલા છે, એટલે બેઠા છું. ’ ‘ તમારી પાસે આ સેનાની શિલા કયાંથી આવી ?? એક ચારે પૂછ્યું.
6
ઘણી ભક્તિ કરવાથી ભગવાને મને ભેટ આપી. ’ આવાજીએ જવાબ આપ્યું.
‘ અરે ઢોંગી! તું તા સાધુ છે. તારે સેાનાની પાટ શું કરવી છે? એ તે અમે જ લઈ લઈશુ. ’બીજા ચારે પડકારીને કહ્યું
કસની શુભાશુભતા ]
34.
‘તમે શેના લઈ જાઓ એ તે મારી માલીકીની છે. ' હજી આ શબ્દો બાવાજીનાં મુખમાંથી પૂરા નીકળ્યા પણ નહિ, ત્યાં તે એનાં મસ્તક પર તરવારા તાળાણી અને તેનું મસ્તક ધડથી છૂટું થઈ ગયું.
આ રીતે સેાનાની પાટે ત્રણ માણસાના ભાગ લીધા, પણ તેમાંનું કોઈ આ પાટના ટુકડા સરખા પામી શક્યું નહિ,
પેાતાના મામાંથી કાંટા દૂર થયેલા જોઈ ચારા રાજી થયા અને હવે જીંદગીભર ચારી કરવાની જરૂર નહિ રહે, એ વિચારે ખુશખુશાલ થઈ ગયા. પણ આ પાર્ટને લઈ જવી શી રીતે ? એ પ્રશ્ન મેાખરે આબ્યા અને મયા વિચારમાં પડી ગયા. આ પાર્ટને ટુકડા કર્યા સિવાય તે લઈ જવાય તેમ ન હતું, એટલે તેના ટુકડા કરવા નિશ્ચય કર્યાં, પણ તેમની પાસે એવું કોઈ સાધન ન હતું કે જેનાથી તેઓ એ પાટના ટુકડા કરી શકે. આ વખતે તેમને નજીકનાં ગામમાં રહેતા એક સેાની યાદ આવ્યેા. તે સેાની આ ચારોએ ચારી આપેલી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદી લેતા અને એ રીતે તેની સાથે સઅધ થયેલા.
ચાર ચારા સેનાની પાટ સાચવવા રહ્યા અને એ ચાં સાનીને ખેલાવવા ગયા. તેમણે સાનીને ઊંઘમાંથી ઉઠાડચો, એટલે સેાની સમજ્યા કે તે ચારીને માલ લાવ્યા હશે. પણ ચારીએ કહ્યું: ‘તમારી પાસે છીણી, હથોડા વગેરે જે સાધન હાય તે લઈને ચાલે. સેાનાની પાટના ટુકડા કરવા છે.” પછી તેમણે સેનાની પાટનું વર્ણન કર્યું,