________________
*
[ આત્મતત્વવિચાર અને પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. જ્યારે દીવાળી આવે છે, ત્યારે દુકાને શણગારવામાં અને લાઈટ વગેરે કરવામાં કેટલે ખર્ચ થાય છે? અને દુકાન શણગારે તેને ત્યાં લકમી આવે એ નિયમ નથી. લક્ષ્મી તે પુણ્યથી મળે છે, માટે પુણ્યનાં કામમાં ખર્ચ કરે એ બેટો ખર્ચો ન કહેવાય, પણ પાપનાં કામમાં ખર્ચે કરો એ બેટે ખ કહેવાય. - સાન આપનાર ગુરુનો કે જ્ઞાનને નિહનવ કરો નહિ, અપાલાપ કરે નહિ, એ અનિહવતા નામને જ્ઞાનાચારને પાંચ પ્રકાર છે. વધારે સ્પષ્ટ કહીએ” તે જ્ઞાન આપનાર ગુરુ જે અપ્રસિદ્ધ હોય કે જાતિથી રહિત હોય, તો પણ તેમને ગુરુ તરીકે કહેવા, પણ પિતાનું ગૌરવ વધારવાને બીજી કઈ યુગપ્રધાનાદિક પુરુષનું નામ આપવું નડિ. વળી શ્રત ભણ્યા હોઈએ, તેટલું જ કહેવું, પણ તેથી હતું કે એવું કહેવું નહિ.
ગુરુને નિદ્ધવ કરવામાં લૌકિક શાસ્ત્રોએ પણ બહું મે પાપ માનેલું છે. તેઓ કહે છે કે
સમ્યગ જ્ઞાન ] જો પાઠ અશુદ્ધ થાય, અર્થાત્ તેમાંના કેઈ અક્ષરની હાનિ વૃદ્ધિ થાય કે કાના, માત્રા, મીંડી વગેરેમાં વધારા-ઘટા થાય તો પાઠ કરી જાય અને તેના અર્થમાં પણ મોટું પરિવર્તન થઈ જાય. આથી જ્ઞાનની મહા આશાતના થાય અને સર્વજ્ઞની આજ્ઞાને ભંગ વગેરે દેશે ઉત્પન્ન થાય. તેથી શ્રાધ્યયન કરનારે સૂત્રપાઠ કરતી વખતે વ્યંજનશુદ્ધિ પર બરાબર લક્ષ આપવું જોઈએ. - અર્થશુદ્ધિ એ જ્ઞાનાચારને સાતમો પ્રકાર છે. જ્ઞાનપ્રાપ્તિ માટે જેમ વ્યંજનશુદ્ધિ જરૂરની છે, તેમ અર્થશુદ્ધિ પણ જરૂરની છે. જે અર્થની શુદ્ધિ ન રહે તો અનર્થ થાય અને તેથી સ્વ-પરને ભારે નુકશાન થાય. “અજ વડે યજ્ઞ કરે” એ વાકયમાં અજને અર્થે ત્રણ વર્ષ ઉપરાંતની ડાંગર લેવાને બદલે બકરે લેવામાં આવે, તો ડાંગર હોમવાને બદલે બકરાનું બલિદાન દેવાનો પ્રસંગ આવે અને એ ઘેર હિંસાનાં ફળરૂપે અનેક પ્રકારનાં દુઃખ ભોગવવાં પડે.
સૂત્રને ઉચ્ચાર શુદ્ધ કરવા અને તેની સાથે તેને અર્થ પણ શુદ્ધ વિચાર, એ તદુભયશુદ્ધિ નામને જ્ઞાનાચારને આઠમે પ્રકાર છે.
જેઓ આ રીતે જ્ઞાનાચારનું પાલન કરે છે, તેમનાં સમ્યગુજ્ઞાનની વૃદ્ધિ થાય છે અને પરિણામે તેઓ સમ્યક ચારિત્રધારી બની પિતાનું કલ્યાણ કરી શકે છે. આ વિશેષ અવસરે કહેવાશે.
-
વધારવાને બીન જરીક કહેવા, પછકહત હોય,
યાનને શતં સારવા, જાહષ્ણવ નાયરે
જે મનુષ્ય એક પણ અક્ષર આપનારને ગુરુ માનતો નથી, તે સો વાર કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈને ચાંડાલના કુલમાં જન્મે છે. ”
. . વ્યંજનશુદ્ધિ એ જ્ઞાનાચારને છઠ્ઠો પ્રકાર છે. અહીં વ્યંજનશુદ્ધિથી શાસ્ત્રપાઠના અક્ષરેની શુદ્ધિ સમજવાની છે.