________________
[ આત્મતત્ત્વવિચાર
જ્ઞાન આપનાર ગુરુને, જ્ઞાનીને, જ્ઞાનાભ્યાસીના, જ્ઞાનના અને જ્ઞાનનાં ઉપકરણાના વિનય કરવા એટલે કે તેમના પ્રત્યે શિષ્ટાચાર અને આદરની લાગણી રાખવી, એ વિનય. નામના ખીજો જ્ઞાનાચાર છે.
17 + Au! #
જ્ઞાન આપનાર ગુરુના વિનય દશ પ્રકારે કરવા ઘટે છે: (૧) ગુરુના સત્કાર કરવા, (ર) ગુરુ આવ્યેથી ઊભા થવું, (૩) ગુરુને માન આપવું, (૪) ગુરુને બેસવા માટે આસન આપવુ', (૫) ગુરુને આસન પાથરી આવુ, (૬) ગુરુને વંદન કરવુ, (૭) ગુરુની સામે બે હાથ જોડીને ઊભા રહેવુ', અને કહેવુ કે મને શી આજ્ઞા છે? (૮) ગુરુનાં મનના અભિપ્રાય જાણીને તે પ્રમાણે વર્તવુ, (૯) ગુરુ બેઠા હાય ત્યારે તેમના પગ દાખવા વગેરે સેવા કરવી અને (૧૦) ગુરુ ચાલતા હોય ત્યારે તેમની પાછળ ચાલવુ’.
આ રીતે ગુરુના વિનય કરવાથી ગુરુ પ્રસન્ન થાય છે અને તે શાસ્ત્રોનાં ગૂઢ રહસ્યા સમજાવે છે. ‘વિનય વિના વિદ્યા નહિ' એ ઉક્તિ પ્રસિદ્ધ છે. ભણાવનાર શિક્ષક પ્રત્યે વિનયભાવ હાવા જોઇએ, પરતુ આજે વિદ્યાગુરુ પ્રત્યે કેવા વર્તાવ થઈ રહ્યો છે ? જમાના ફરે તેમ શિષ્ટાચારમાં ફેરફાર થાય એ સંભવિત છે, પરંતુ તેમના પ્રત્યે અંતરના આદર તા. હાવા જ જોઇએ ને ? ગુરુની ખુરશી પર ટાંકણીએ ખાસાય, ગુરુ બેડ પર લખવા જાય કે પાછળથી ચાક ફેંકાય કે બુટના અવાજ થાય, એ સારી પ્રજાને છાજતું નથી. જ્યાં ગુરુ પ્રત્યે આ જાતનુ' વતન હાય, ત્યાં. વિદ્યા પણ કેવી મળે?
૪૫૦
સભ્યજ્ઞાન ]
૪૫૧
જ્ઞાનીને વિનય પણ ગુરુની જેમ જ કરવાના છે. જ્ઞાનાભ્યાસીને વિનય ત્રણ પ્રકારે કરવા ઘટે છે. (૧) જ્ઞાનાભ્યાસીને સારાં શેાધેલાં પુસ્તકા આપવાં. આગળ જ્ઞાનાભ્યાસ હસ્તલિખિત પુસ્તકને આધારે થતા કે જેમાં લહિયાના હાથે ભૂલેા થવાના વિશેષ સભવ રહેતા એટલે પુસ્તક! શેાધેલાં આપવાનું સૂચન છે. (૨) જ્ઞાનાભ્યાસીને સૂત્ર અને અની પરિપાટી યાને પ્રણાલિકા આપવી. (૩) જ્ઞાનાભ્યાસીને આહાર અને ઉપાશ્રય આપવા.
જો જ્ઞાનાભ્યાસીને આ રીતે વિનય કરવામાં આવે તે જ્ઞાનીઓની સંખ્યા સારી રીતે વૃદ્ધિ પામે અને પરિણામે સમાજમાં પણ જ્ઞાનનું પ્રમાણ વધે. જે સમાજમાં જ્ઞાનીનું માન–સન્માન થાય છે, તે સમાજ થાડા વખતમાં આગળ વધી પેાતાની પ્રગતિ સાધી શકે છે.
જ્ઞાનીને વિનય આઠ પ્રકારે કરવા ઘટે છેઃ (૧) ઉપધાન વગેરે વિધિ વડે સૂત્ર અને અગ્રહણ કરવા તથા અભ્યાસ કરવા. ઉપધાન સખધમાં વિશેષ વિવેચન આગળ કરીશું.
(૨) વિધિ પ્રમાણે બીજાને સૂત્ર અને અર્થ આપવા તથા તેમાં રહેલા અથની સારી રીતે ભાવના કરવી.
(૩) શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સારી રીતે અનુષ્ઠાન કરવુ. - (૪) પાતે પુસ્તકા લખવાં.
(પ) ખીજા પાસે પુસ્તકો લખાવવાં.
(૬) પુસ્તકાનું શેાધન કરવુ' અર્થાત્ તેમાં જે ભૂલા રહી ગઈ હાય, તે સુધારવી.