________________
J[,
મંગલ પાયા પર ૮.૨ ૫૨ ) )
:
બી, બી, મહેતા શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જેને જ્ઞાનમંદિર, ૬ એસ લેન, દાદર (વેસ્ટર્ન), મુંબઈ નં.:૨૮ ,
Serving JinShasan
आरजन आराधा
"ર છે
"OYSP
039661 gyanmandir@kobatirth.org
:
. . . બીજી આવૃત્તિ ૨૦ . વિ. સં. ૨૦૧૮ : ઈ. સ. ૧૯૬૨
લેખક: વિદ્વદ્દવર્ય શાંતમૂર્તિ પૂ. પંન્યાસ શ્રી કનકવિજયજી ગણિવર
પ્રખર પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ વિજયલક્ષ્મણસરીજી મહારાજશ્રીનાં આત્મા પરનાં પ્રવચનનાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં પ્રકાશને “આત્મતત્ત્વવિચાર ભાગ-૧ તથા-૨ આત્માર્થી જીવને જરૂર વાંચવા જેવા છે. ક્રાઉન ૧૬ પેજી ૪૯૪ પેજનો પ્રથમ વિભાગ તથા કાઉન ૧૬ પિજી ૪૯૪ પેજને બીજો વિભાગ એવા દળદાર ગ્રંથને હાથમાં લેતા જ બાહ્ય દૃષ્ટિએ અવશ્ય ગમી જાય તેમ છે. ને અંદર– અત્યંતર વિષયો તરફ દષ્ટિપાત કરતાં બને ભાગમાં આલેખાયેલ વિષય ખૂબ જ મૌલિક, તાત્વિક તથા રસપ્રચુર છે. આત્માને અંગે તે આમ ઘણું ઘણું લખાયું છે, બોલાયું છે. ભારતના આસ્તિક દર્શનકારોએ આત્માને જ મધ્યગત રાખીને, કેન્દ્રસ્થ રાખીને, અનેક તાત્વિક ચર્ચાઓ કરી છે. ખરી રીતે આત્મતત્ત્વ સિવાય કઈ પણુ તત્વની વિચારણું સુસંવાદી તથા સંગીન બની શકતી નથી, માટે જ વેદ- પુરાણો-ઉપનિષદોને એ જ સૂર છે કે આત્માને જે, સાંભળ, માનો મે સમજો. “ g જાગ રે સર્વે નાછુ ” જે એકને જાણે છે–આત્માને જાણે છે, આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે, તે જ સર્વને જાણે છે, આ જૈન દર્શનને આદર્શ છે: આ આત્મતત્વની યથાર્થ વિચારણા ઝીણવટભરી હોવા છતાં હળવી શૈલીમાં, સરળભાષામાં, સર્વ કેઈને ગ્રાહ્ય થઈ શકે તેવી રીતે આ ગ્રંથમાં
મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ . ઘીકાંટા પડ, અમદાવાદ