________________
[ આત્મતત્ત્વવિચાર
શ્રાવક-શ્રાવિકાઓની આમાં ગણતરી નથી. જ્યારે વ્રતધારી શ્રાવક–શ્રાવિકાએ આટલી મોટી સંખ્યામાં છે, ત્યારે સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓ કેટલી મેાટી સખ્યામાં હશે? તે સહેજે સમજી શકાય એવું છે.
વિધિપૂર્વક વંદન કર્યા પછી જય'તી શ્રાવિકા પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! આત્મા ભારે કયારે અને અને હલકા કયારે અને??
૩૬
ભગવાને કહ્યું : ‘હું શ્રાવિકા ! અઢાર પાપસ્થાનકથી આત્મા ભારે મને અને તેના ત્યાગથી હલકા અને.' કેવા સુંદર અને સચાટ જવા !
શરીર રાગથી પણ ભારે મને છે અને વજનથી પણ ભારે અને છે, તેમ આત્મા કથી ભારે અને છે. પરતુ આ ભાર-ખાજો બીજા સ્થૂલ બેજાઓની જેમ જણાતા નથી અને તે જ સહુથી માટી ખરાબી છે.
જો આત્માને ક ના બેો ન હેાત તે તે પૂરણ જ્ઞાની હાત અને બધાં દુ:ખાને પાર કરી ગયા હાત, પણ તેને કમના બેજો છે, એટલે વિવિધ દુઃખાના અનુભવ થાય છે. પરંતુ આપણે દુઃખને દુઃખ સમજતા નથી, એ મેટું આશ્ચય છે! ગુરુ મહારાજના ઉપદેશ તમને આ ભારનુ ભાન કરાવવા માટે અને દુઃખાને દુઃખ તરીકે ઓળખાવવા માટે જ છે.
કની ભારે પરાધીનતા આત્માને કર્માંની પરાધીનતા ઘણી ભારે છે. એક
પાપત્યાગ ત
૩૬૭
માણસ જે. નાકરી કરે છે, તે તેના શેઠને પરાધીન છે, પણ તેના શેઠ જે, કોઈની નાકરી કરતા નથી, તે પણ પરાધીન છે. આ પરાધીનતા કર્મની છે. શેઠને દુકાને આવવું પડે છે, ચાપડા જોવા પડે છે, ગુમાસ્તા-વાણાતરની ખબર રાખવી પડે છે, દેશાવરથી કોઈ આડતિયા આવ્યા હાય તેા તેની ખખર પૂછવી પડે છે અને ખૈરાં-છેકરાં તથા તીજોરીની સંભાળ રાખવી પડે છે. વળી તેને ખરાઅર સમયસર જ ભાજન કરી લેવુ પડે છે. અહીં તે શેઠિયાઓ ભેાજનખડની વચ્ચે જ ઘડિયાળ રાખે છે અને તેના સામું જોઇને જ ભાજન કરે છે. જો દશ મીનીટ માડું થઈ ગયું તેા રસોઈયા, નાકર તથા ઘરવાળાની ધૂળ નીકળી જાય છે. ' પરંતુ ક'ની આગળ તેમનું કઈ ચાલતું નથી. ત્યાં તે નીચી મુંડીએ બધું સહન કરી લેવુ પડે છે.
કના એજો ખરેખર ઘણા ભયંકર છે. જે એને એજારૂપ સમજે તે એછે કરવાની હલકા કરવાની કાશીશ કરે. ખાજો ઘટે તે કમાઈ અને વધે તે ખાટ
મહાનુભાવા ! કાઁના આ બેજાને લીધે આત્મા જન્મજન્મમાં મરે છે અને સમય-સમયમાં મરે છે. આપણે વિચારવાનું એ છે કે · આ ખાજો આછે કેમ કરી શકીએ ? ’
દરેક મુમુક્ષુએ પ્રતિપળ એ વિચાર કરવેા જોઇએ કે આ પાપસ્થાનકમાંથી હું કેટલા સેવુ` છુ અને કેટલા છેડવા ? પચ્ચકખાણની કાટિ
સાધુનાં પચ્ચકખાણું નવ કૈાટિનાં છે. મન, વચન,