________________
૩૩૬
[ આત્મતત્ત્વવિચા અર્થાત્ તેનો ત્યાગ કરવા એ અસનિવૃત્તિ છે. અને જે સત્ય છે, હિતકારી છે, શ્રેયસ્કર છે, કમ બધનને કાપનાર છે તે સત્. તેની આરાધના કરવી એ સત્પ્રવૃત્તિ છે, અઢાર પાપસ્થાનકના ત્યાગ અસનિવૃત્તિમાં આવે અને સામાયિક, પ્રભુપૂજા, પ્રતિક્રમણ, પાષધ, ચારિત્રપાલન, દાનઃયાદિનુ` કરવું એ સત્પ્રવૃત્તિમાં આવે.
નિશ્ચય અને વ્યવહાર એવા ભેદથી પણ ધના એ પ્રકારા સંભવે છે. તેમાં જે નિશ્ચયદૃષ્ટિને અનુસરે તે નિશ્ચય ધર્મ અને વ્યવહારસૃષ્ટિને અનુસરે તે વ્યવહારધમ . - નિશ્ચયદૃષ્ટિ તત્ત્વલક્ષી હાવાથી તે આત્માના શુદ્ધ સ્વરૂપને ધમ માને છે અને વ્યવહારદૃષ્ટિ સાધનલક્ષી હાવાથી તે આત્માના સાક્ષાત્કાર કરવાના સર્વ ઉપાયાને ધમ માને છે. આમાં એક દૃષ્ટિ સાચી અને ખીજી ખાટી એમ કહેવાય એવુ... નથી. ખંનેની પોતપાતાની અપેક્ષાએ સાચી છે. ×
કેટલાક એમ કહે છે કે ‘તમે આજ સુધી અનેક પ્રકારની ક્રિયાઓ કરી, છતાં આત્માનું કલ્યાણ થયું નહિ, માટે ક્રિયાકાંડને ઇંડા અને આત્માને આળખવાના જ પ્રયત્ન કરે. ’ પણ સાધન વિના આત્માને ઓળખાય શી રીતે ? ગુરુ, વ્યાખ્યાન, પુસ્તક, વગેરે સાધને છે.
કેટલાક એમ કહે છે કે ‘ તમે ક્રિયા જ કરે, કારણ સમજવા માટે જૈન ધર્માંત સાહિત્યની રચના થયેલો ઉ. શ્ર વિનયવિજયજી કૃત
× જુદી જુદો દૃષ્ટિએ કે અપેક્ષાએ નયવાદ ઘણા ઉપયેગી છે. તે અંગે વિપુલ છે, તેમાં પ્રારંભિક જ્ઞાન મેળવવા માટે નયÇિÇકાનું અવલાકન કરવું જરૂરી છે.
ધમના પ્રકારો ]
૩૭
કે ક્રિયા વગર કોઈની મુક્તિ થઈ નથી. ’ પણ ક્રિયામાં ચૈ લક્ષ તે આત્મશુદ્ધિનું જ હાવું જોઈ એ. જેનું લક્ષ આત્મશુદ્ધિ નથી, એ ક્રિયાએ કદી પણ મુક્તિની પ્રાપ્તિ કરાવી શકતી નથી.
આમ નિશ્ચય અને વ્યવહાર ઉભયની સરખી જરૂર છે. જેમણે નિશ્ચયને રાખ્યો. અને વ્યવહારને ઉથાપ્યા કે વ્યવહારને રાખ્યો અને નિશ્ચયને ઉથાપ્યા, તેમની હાલત કફોડી થયેલી છે.
દ્રવ્ય અને ભાવથી પણ ધર્મના બે પ્રકારો પડે છે. તેમાં દ્રવ્યધમ એ વ્યવહારધર્મ છે અને ભાવધમ એ નિશ્ચયષમ છે.
શાસ્ત્રકાર ભગવંતાએ શ્રુતધમ અને ચારિત્રધર્મ એ રીતે પણ ધર્માંના એ પ્રકારનું પ્રતિપાદન કર્યું છે. તેમાં શ્રુતધર્મએ દ્વાદશાંગી અને તેને લગતાં સાહિત્યના અભ્યાસરૂપ છે અને ચારિત્રધર્મ એ સયમનું પાલન છે.
ઉપરાંત સવિરતિ અને દેશિવરતિ એવા પણ ધર્મના એ ભેદો પ્રસિદ્ધ છે. તેમાં સવરિત એ સાધુને ધમ છે અને દેશિવરિત એ ગૃહસ્થાના ધમ છે.
ધના ત્રણ પ્રકારો
મને’ડથી વિરમવું, વચનદડથી વિરમવુ અને કાયદડથી વિરમવું એ ધર્માંના ત્રણ પ્રકારો છે. મનેાદ થી વિરમવું એટલે કાઇને મનથી દંડ દેવા નિહ, કેાઈનું અશુભ ચિંતન કરવું નહિ. વન'ડથી વિરમવુ, એટલે કેઈનું
આ. ૨૦૨૨
50