________________
[ [અરાવિચાર પરાજાને ચટકે ભર્યો છે, માટે તેનેBગ્ય શિક્ષા કરવી જોઈએ. તેમણે એને મારી નાથી. પછી રાજા લિંગમાં સૂતે અને ઘસઘસાટ ઊંઘવા લાગ્યો.
દુષ્ટ માંકડને એક રાતને આશરે આપવા જતાં જૂએ પિતાના પ્રાણ ગુમાવ્યા, ત્યારે તમે તે લાંબા વખFર્તથી દુષ્ટ કમીને ઘરમાં ઘાલે છે, આશરે આપે છે, તે “તમારું શું થશે? - તમે કહેશે કે “એની અમને ખબર છે. એનાં પરિ
મે અમારે ઘણું સહન કરૂવું પડશે.’ પણ આ શબ્દો ‘હિોઠેથી બેલાય છે, હૈયેથી બેલાતા નથી. જેથી બેલાતા
હોય તે સ્થિતિ જુદી જ હોય! તમે નિશ્ચિત થઈને બેસી કહિ નહિ! તમે રસ્તા પરથી ચાલ્યા જતા હો એને કઈ કબૂમ મારે કે “સાપ ! સાપ!” તે શું કરો ? ચાલતા હો વિહેમ જ ચાલ્યા કરો કે રસ્તે અદલે? બાજુમાં આગ લાગી હિાય અને કલાક-એક્લાકમાં તેની "જલાલા તમારા ઘરમાં પહાચે એમ હોય તે શું કં? લગમાં સૂઈ રહે, અમનચમન કરો કે ભાગવા માંડે?
સને ૧૯૪૨ની વાત તમે ભૂલ્યા નહિ હે. સીંગાપુર - થયું હતું અને હવે મુંબઈ ૫ર જરૂર બમો થશે, એવી કરવા ફેલાઈ હતી. તે વખતે તમે શું કર્યું હતું? હજારો કૃપિયાની ઘરવખરી મામુલી કિંમતે વેચી મારી હતી અને ગાંસાં–પોટલાં બાંધીને સ્ટેશન ભેગા થયા હતા! ત્યાં છ-છ આઠ આઠ કલાક ટ્રેનની સહ જોતાં બેસી રહ્યા હતા “અને
આ ધમની આતશ્યક્તા ]
૨૩ પિટએ બેના બાવીરા માગ્યા તે ગ્લવી આપ્યા હતા તમારા મોઢા પર ગભરાટને પાર ન હતા. કયારે ટ્રેઈનમાં બેસીએ અને દેશમાં પહોંચી જઈએ, એ જ વિચાર મનમાં. રમી રહ્યો હતે. - જો તમે સાપથી બચવા, અગ્નિથી બચવા, બેબમારાથી. બચવા આટલી જહેમત ઉઠાવે છે, તે તેનાથી અનેકગણું વધારે ખતરનાક કર્મથી બચવા માટે કેટલી જહેમત ઉઠાવવી જોઈએ? પરંતુ એ બાબતમાં તમે ઘણું, સુસ્ત છેએ ખરેખર ઘણું ખેદજનક છે. પુરુષાર્થ કર્યા વિના તો છાતી પરનું ર પણ મુખમાં પેસતું નથી, તો કમની સત્તા કેમ તૂટે?"
કર્મો તૂટવાના હશે તે તૂટશે, એમ કહીને બેસી રહેશે તો ખત્તા ખાશે. એ પિતાની મેળે કદી પણ તૂટવાનાં નથી. તમેં આ ભવમાં કમની જંજીરને નહિં તેંડે,. તે બીજા ભવમાં, ત્રીજા ભવમાં, પાંચમા ભવમાં, દશમાં ભવમાં, સોમા ભવમાં કે હજારમાં ભાવમાં પણ એ તેંડવ . તે પડશે જ. તે પછી આજે જ કેમ ન તેડા? .
તમે એમ માનતા હો કે આગળ પર કઈ સારી. તક આવશે ત્યારે કમને તેડવા માંડીશું અને તેનો ફેંસલે કરી નાખીશું, તે આથી વધારે સારી તક તમારી પાસે. બીજી કઈ આવવાની હતી ! અનંત અનંત ભવભ્રમણ કરતાં. મનુષ્યભવ પ્રાપ્ત થયે, એ કમેને તોડવા માટેની મોટામાં મોટી તક છે. જે જે આત્માઓએ કર્મની સાથે કારમું યુદ્ધ ખેલીને તેને નાશ કર્યો, તે મનુષ્યના ભવમાં જ કર્યો. કેઈએ.