________________
રામ મીમયકતા ]
પહોંચાડ્યા, છતાં તે ટકી રહ્યું, કારણ કે તેમાં લાંહીમાં ધર્મબી ભાવના ભરી હતી અને તેણે સહનશીલતા આદિ ગુણ કેળવ્યા હતા.
જો મને વ્યર્વસ્થિત પ્રચાર થાય તે રાષ્ટ્ર પિતાની ‘કિન્નાખેરી ભૂલે, બીજાના હકેને માન આપતા થાય અને અધા એક જ માનવકુલનાં સંતાન એ એમ સમજી શાંતિથી રદ્ધ. વિશ્વમાં શાંતિની સ્થાપના કરવા માટે ધર્મસુધર્મ સિવાય બીજો કેઈ ઉપાય નથી. - મહાનુભાવો! આત્માને કમની બલા અનાદિકાળથી વળગેલી છે. આ બલાને લઈને જ જન્મ, મરણ, આધિ,
વ્યાધિ, ઉપાધિ વર્ગેરે અનેક પ્રકારની ખરાબી છે, તેથી આપણને આકર્મની અલા ન જોઈએ. પણ ન જોઈએ એમ કહેવા માત્રથી એ કલા ચાલી જતી નથી.
ઊંદરે કહે કે બિલાડી બિલકુલ ન જોઈએ, તેથી એ ચાલી જાય છે ખરી? જે બિલાડીને દૂર કરવી હોય -તે કેઈ ઉપાય ક પડે છે. એક વાર એધા ઊંદરાએ ભેગા થઈને વિચાર કર્યો કે “બિલાડી એવી ચૂપકીથી આવી પહોચે છે કે તેની આપણને ખબર પડતી નથી, માટે બિલાડીની
કે ઘંટ બાંધી દે, જેથી તે આવતી હોય ત્યારે ઘંટને અવાજ થાય “ અને “આપણુ અંધાને ખબર પડી જાય. પછી દેડીને ક્યાં છૂપાઈ જવું, એ આપણને આવડે છે.” બધાને. આ ઉપાય પૂબ ગમી ગયે. આવો સરસ ઉપાય સૂત્રો તે સ્માટે ઘણે આનદ થશે. પરંતુ બિલાડીની- ડે કે ઘટ
આંધવા કોણ જાય? એ પ્રશ્ન ઊભો થયે, સ્યોરે અધા એક1ીજાની સામું જોવા લાગ્યા અને કેઈ૫ણ આગળ આવ્યું નહિ. આથી વાત પ્રાતનાં ઠેકાણે રહી અને ઉદરે એ જ હાલતમાં પોતાનું જીવન વ્યતીત કરવ્વા લાગ્યા.
'. આપણી સ્થિતિ પણ લગભગ આવી જ છે. જ્યારે કર્મથી થતી બશીનો વિચાર કરીએ છીએ, ત્યારે આપણાં દામનમાં ઉત્સાહ થઈ આવે છે કે આપણે કર્મને મારી હરાવીએ, કમને મારશ કરી નાખીએ, પણ જ્યારે આગળ પડીને પુરુષાર્થ કસ્ત્રાને પ્રશ્નો આવે છે, ત્યારે કંડા૫ડી જઈએ છીએ. આથી કમની સત્તા અબાધિત રહે છે અને આપણી યાતનાઓનો અંત આવો નથી. " એક માણસનું વર્તન તમને દુષ્ટ–ખરાબ-અનિચ્છનીય લાગતું હોય તો તેને કહી દે છે કે “હવેથી તારે અમારાં "ઘરમાં આવ્યું નહિ. આમ છતાં તે ઘરમાં આવે તો તમે તેને ધમકાવો છે કે તે આ ઘરમાં પગ શા માટે મૂકયો? અહીંથી જી ચાલ્યો જા, નહિ તે જોયા જેવી થશે.' અને તે માણસ ચાલે ન જાય તે તમે બાંય ચડાવે છે, તેને ધકકો મારે છે અને વખતે ગળચીથી પકડીને પણ બહાર કાઢે છે. પરંતુ કર્મો અતિ દુષ્ટ–ખરાબ અનિચ્છનીય હિતવા છતાં તેના સંબંધમાં તમારું વર્તન આવું નથી. એને " તમે આમંત્રણ આપીને ઘરમાં ઘાલે છે અને નિરાંતે પડ્યા રહેવા દે છે. પછી એ પિતાની દુષ્ટતા પૂરેપૂરી બતાવે ત્યારે પસ્તાવો કરે છે કે “અરેરે ! કમેં મારી દશા બહુ