________________
૨૦૦
[ આત્મતત્ત્વવિચાર
પ્રશ્ન—તપ વિના ક્રમ ખપે કે નહિ?
ઉત્તર–અજાણપણે ટાઢ, તાપ તથા બીજા કષ્ટો સહન કરતાં કેટલાંક ક ખપે છે, પણ તેમાં નિર્જરાનું પ્રમાણ અહુ ઓછુ. હાય છે. આ રીતે જે કમ ખપે તેને શાસ્ત્રમાં અકામનિરા કહેવામાં આવે છે.
પ્રશ્ન–તપ કરનારને કેવી નિરા હાય ?
ઉત્તર—જે તપમાં અહિંસા કે આત્મશુદ્ધિને વિચાર મુખ્ય ન હેાય તેનાથી કની નિર્જરા અલ્પ થાય અને જે તપમાં અહિંસા કે આત્મશુદ્ધિના વિચાર મુખ્ય હોય તેનાથી કર્મીની નિરા ઘણી થાય. સમજણપૂર્વક તપ કરવાથી કની જે નિર્જરા થાય તેને સકામનિજરા કહેવાય છે. જીવની પ્રાથમિક દશામાં અકામનિર્જરા ઉપયાગી નીવડે છે, પણ ખરી પ્રગતિ તે। સકામનિર્જરાથી જ થાય છે. અકામનિર્જરાને આપણે પાંચ હેાસ પાવરનું એ'જિન ગણીએ તે સકામિન રા એ પાંચસેા હાસ`પાવરનુ એન્જિન છે.
-
પ્રશ્ન-જીવ સમયે સમયે કની નિરા કરે છે, તે આજ સુધીમાં તે સકલ કા ક્ષય કેમ કરી ન શકયો.? ઉત્તર–એક કાઠીમાંથી રાજ થાડું થાડુ ધાન્ય કાઢવામાં આવતું હાય, પણ ઉપરથી તેમાં એટલું જ બીજું ધાન્ય પડતું હાય તે એ કાઠી કચારે ખાલી થાય? આત્માની સ્થિતિ પણ એવી જ સમજો. તે સમયે સમયે કની નિર્જરા કરે છે, તેમ નવાં કર્મો બાંધતા રહે છે, એટલે સકલ કર્મોના ક્ષય કેવી રીતે થાય ? એ માટે તે કર્મો :
કની નિર્જરા ]
૨૦૧
અધાય આછાં અને ખપે વધારે, એવી સ્થિતિ પેદા કરવી જોઈ એ. આવી સ્થિતિ તપથી પેદા થાય છે, માટે જ તેને નિરાના ઉપાય માનવામાં આવ્યો છે. આજ સુધીમાં જે આત્માઓએ સકલ ક`ની નિર્જરા કરી, તે તપને લીધે જ કરી છે. આજે જે આત્માએ મહાવિદેહાદિ ક્ષેત્રમાં સકલ કમ'ની'નિરા કરી રહ્યા છે, તે તપને લીધે જ કરે છે; અને હવે પછી જે આત્માએ સકલ કની નિર્જરા કરશે, એ પણ તપને લીધે જ કરશે.
પ્રશ્ન—કના મધ અને નિર્જરા એકી સાથે થાય ખરા ?
ઉત્તર—હા, જ્યારે જ્ઞાન-દન--ચારિત્રની આરાધના હાય છે, ત્યારે શુભ ચેાગથી પુણ્યાનુબંધી પુણ્યના અધ પડે છે અને તે જ વખતે જ્ઞાન–દન–ચારિત્રની રમણતાને લીધે કેટલાંક કર્મની નિર્જરા પણ થાય છે: શરીરમાં જે વખતે નવું લેાહી બનવાની ક્રિયા ચાલુ હોય છે, તે જ વખતે તેમાંના કેટલાક ભાગ છૂટા પણ પડી જતા હાય છે અને તે પ્રસ્વેદાદિ રૂપે બહાર નીકળતા હાય છે.
પ્રશ્ન—ઈલાચીકુમારે વાંસ પર ખેલ કરતાં તેરમા ગુણસ્થાનને સ્પસ્યું અને તેએ કેવલજ્ઞાની થયા, ત્યાં તપ શી રીતે થયું?
પણ
* ઉત્તર—ઘણા નટા એ રીતે વાંસ પર ખેલ કરે છે, તે બધાને કેવળજ્ઞાન થતું નથી. વળી ઈલાચીકુમારે પાતે પણ ત્યાં એ જ પ્રમાણે ચાર વાર ખેલ કર્યા હતા, પણ તેમને કેવળજ્ઞાન થયું ન હતું, એટલે કેવળજ્ઞાન–ઉત્પન્ન