________________
આત્માનુ' અસ્તિત્વ
"
આ વધામણી સાંભળતાં જ મ`ત્રીશ્વરનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું અને તેણે ઉદ્યાનપાલકને જીવનભર ચાલે તેટલુ પ્રીતિદાન આપી વિદાય કર્યાં. પછી તે નાહી, શુદ્ધ વસ્રો પહેરી તથા શરીરને શણગારી આચાર્ય શ્રીનાં દર્શનાર્થે ગયે અને તેમના ઉપદેશ સાંભળ્યા પછી કહેવા લાગ્યા કે હું ભગવન્ ! અમારા શજા પ્રદેશી અધાર્મિક છે અને દેશના કારભાર ખરાબર ચલાવતા નથી. વળી તે કાર્ય શ્રમણુ, બ્રાહ્મણ કે ભિક્ષુઓના આદર કરતા નથી. અને સ કાઇને હેરાન કરે છે. માટે આપ તેને ધર્મોપદેશ કરેા તા ઘણું હલ્લુ' થાય. સાથે શ્રમણ, બ્રહ્મણુ, ક્ષુિએ, મનુષ્ય, પશુઓ અને પક્ષીએત્તુ પણુ ઘણું ભલું થાય. ’
૧૫
આચાય શ્રીએ કહ્યું : · હૈ ચિત્ર ! તારા રાજા પ્રદેશીને અમે ધમ કેવી રીતે કહીએ? તે અમારી પાસે આવે તા ને ? ’
ચિત્રે કહ્યું : ‘હું તેને કાઈ પણ ઉપાયે આપની પાસે લઈ આવીશ. આપ તેને ખૂબ છૂટથી ધર્મોપદેશ કરો. લગારે સ'કાચ રાખશેા નહિ. ’
6
પછી એક દિવસ ચિત્ર સારથિ પ્રભાતના પહારમાં રાજા પાસે ગયા અને તેને જયવિજયથી વધાવતા મા કે હૈ સ્વામી ! મે આપને કેળવેલા ચાર ઘેાડાની ભેટ માકલેલી છે. તેને આજે આપ તપાસી જુએ. આજના દિવસ ઘણા રળિયામણેા છે, એટલે આ કાના માટે ાગ્ય છે. ’