________________ | ક એક અભિપ્રાય પE પ્રખર પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લમણસૂરીશ્વરજી મહારાજશ્રીના આત્મા પરનાં પ્રવચનાનાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં પ્રકાશના 6 આત્મતવ વિચાર " ભાગ-૧ તથા ભાગ-૨ આત્માથી જીવને - જરૂર વાંચવા જેવા છે. ક્રાઉન 16 પેજી 494 પેજના પ્રથમ ભાગ તથા 494 પેજને બીજો ભાગ એવા ઢળદાર ગ્રથને હાથમાં લેતાં જ બાહ્યદષ્ટિએ અવશ્ય ગમી જાય તેમ છે, ને અંદર અત્યંતર વિષય ત૨ફ દૃષ્ટિપાત કરતાં અને ભાગોમાં આલેખાયૅલ વિષય ખૂબ જ મૌલિક, તાત્વિક અને ૨સ પ્રચુર છે. આત્મતત્વની યથાથી વિચારણા ઝીણવટભરી હોવા છતાં હળવી શૈલિ માં સરળ ભાષામાં સવ કોઈને ગ્રાહ્ય થઈ શકે તેવી રીતે આ બંને ભાગમાં ખૂબજ હૃદયંગમ પદ્ધતિથી દલીલે, દૃષ્ટાંતે તેમજ વિસ્તારથી સૂર્મક્ષિકા પૂવક રજૂ થઈ છે. તેમ જ અદ્દભુત તવ જ્ઞાનને ૨જૂ ક્રરે છે, આ ગ્રન્થ જૈનશાસનના ચારેય અનુયાગને જે રીતે સરલ, સ્વચ્છ ભાલ તથા લોકભોગ્ય શૈલિએ રજૂ કરે છે. સમગ્રરીતે જોતાં આ બંને ભાગમાં કેવું હળવું અને કેવુ સરસ, સરળ અને મનનીય રીતે થયું છે તે ખૂબીની વાત છે, સાહિ. ત્યિક જગતમાં આ ગ્રન્થ જૈન સમા છે, જૈન શાસનને તેમ જ જગતને જાણવા Shas 7 મા છે ને ગાગરમાં સાગરૂપે સમસ્ત - થી ) (11675 gyanmadir@kobatirth.org ( હાલ પૂ૦ + રિજી મ. ) .