________________
અવ્યવસાયી
રંગ, પછી તેનાથી ઉતરતા ઋગ, એ પ્રમાણે ગેાઢવણપૂર્વક અશુદ્ધમાંથી શુદ્ધના ક્રમ મતાન્યેા છે. જેના અધ્યવસાય અષમાધમ હાય તેની દ્રશ્યલેશ્યા કૃષ્ણુ એટલે કાળા રંગની હાય, એ પ્રમાણે બધી લેયાનું સમજી લેવું.
પ્રશ્ન-આના અર્થ તા એજ ને કે અધ્યવસાયાને પશુ રંગ હાય છે ?
૪૩
ઉત્તર-આમાં થાડી સમજ ફેર થાય છે. અધ્યવસાયાને રંગ હાતા નથી, પણ તે વખતે જે દ્રશ્યલેશ્યા તે છે, તેને રંગ હાય છે.
પ્રશ્ન-લેશ્યાના વિચાર ખીજા કાઇએ કર્યો છે ખરા?
ઉત્તર- ગે। શાલકના મતમાં જીવાની કૃષ્ણ, નીલ, લેાહિત, પીત, શુકલ અને અતિશુકલ એવી છ અભિજાતિ દર્શાવેલી પત'જલિ મુનિએ ચેાગ્યદ નમાં કૃષ્ણ, શુષ્ક કૃષ્ણ, શુકલ અને અશુકલષ્ણુ એવા ચાર ભેદો બતાવ્યા છે. થિયેાસેાફીવાળાએ મનુષ્યમાંથી જુદા જુદા પ્રકારની રાંગ ધારા વહે છે, એમ માને છે અને જુદા જુદા અધ્યવસાયેનુ પરિણામ ગણાવે છે. હાલના મનાવિજ્ઞાને પણ વિચારોના પ્રકાર પ્રમાણે રંગની ધારા વહેવાના સિદ્ધાંતને માન્ય રાખ્યા છે, કારણ કે જેઓ કલેરવાયન્ટ ' છે, તે એ રગેા જોઈ શકે છે, અને તેના પરથી મનુષ્ય કયા વિચાશ કરી રહ્યો છે, તે કહી શકે છે. કેટલાક ‘કલેરવાયન્ટ' ના અર્થ અવધિજ્ઞાની કરે છે, પણ તે ખાટા છે. એવા પુરુષાની ઇન્દ્રિયશક્તિના વિશિષ્ટ રીતે વિકાસ થયેલેા હોય છે,
>