________________
વ્યવસાયા
ટહ
આ રીતે સખ્યાતની ગણત્રી એનાથી પશુ માટી છે. ત્યારબાદ અસખ્યાતની શરૂઆત થાય છે, પલ્યાપમ અને સાગરોપમ એ પણ આ જાતનાં માપા છે. એક ચેાજન લાંઞા, એક યાજન પહાળેા અને એક ચેાજન ઊંડા ખાડા ઝીણામાં ઝીણા વાળના એટલે એક વાળના અસ્રખ્યાત ટૂકડા થાય તેવા ઝીણા ટૂકડાથી ભરવામાં આવે અને તેના પર થઇને ચક્રવર્તીની સેના ચાવી જાય તે પણ દમાય નહિ, એ રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે, પછી તેમાંથી સે। વર્ષે એક વાળના ઝીંણામાં ઝીંણ્ણા ટુકડા કાઢતાં જેટલા વર્ષે એ ખાડો ખાલી થાય તેટલા કાલને પચાપમ કહેવાય. અને આવા દશ ફાડાર્કાડિ એટલે ૧૦ ક્રોડ × ક્રેડ પત્યેાપમના કાને સાગરાપમ કહેવાય.
કાને કેવા સ્થિતિમધ હાય ?
હવે તમને સાગરાપમના ખ્યાલ બરાબર આવી ગયા હશે.
અહીં આયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૩ સાગરાપમના જણાવ્યા છે, તે સર્વો સિદ્ધ વિમાનવાસી જીવને તથા સાતમી નરકના જીવને હોય છે. બાકીની સાત પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિ બધ મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સની પચેન્દ્રિય જીવને હાય છે.
અંતર્મુહૂત ની આયુષ્યની જઘન્ય સ્થિતિ તિયચ અને મનુષ્ય એ એ પ્રકારના જીવાને હાય છે. અને બાકીની પ્રકૃતિની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મસ'પરાય એટલે દશમા ગુણસ્થાને વતા જીવને-મનુષ્યને ઢાય છે. ગુણસ્થાનકના વિચાર માગળ આવશે પણ હાલ તા તેનુ' નામ યાદ રાખા,