________________
૪૪
માત્મતત્વવિચાર
તેનાં મૂળરૂપે અનેક શુભ વસ્તુની પ્રાપ્તિ થાય. હવે આ દેડકા ઘણા પ્રયત્ને વાવમાંથી બહાર નીકળ્યો અને ઠેકતા ઠેકતા પ્રભુ મહાવીરની દિશામાં જવા લાગ્યા. ત્યાં શ્રેણિક રાજાની સવારીના એક ઘેાડાના પગ તેના પર પડ્યો અને તે ઘણા જખ્મી થયા.
તમે ક્રાઇ ગાડી કે માટરની હડફેટમાં આવી ગયા હ। ને તમારા હાથ કે પગ ચગદાઈ ગયા હોય તા શુ કરશ? એ માટરવાળાને પકડા, મારા અને પેાલીસ ચાકીએ લઈ જાવ તથા તેના પર કાટમાં કામ ચઢાવી ભારે દંડ કરાવે, પરંતુ આ દેડકાએ તા ઘેાડેસ્વાર કે ઘેાડા ફ્રાઈ પર ક્રાય કર્યો નહિ. તે હળવેથી બાજીએ ખસી ગયા ને રસ્તાની એક બાજુ પર પહેાંચી વિચાર કરવા લાગ્યા કે ‘હા! હા! હું. કેવા હતભાગી કે પ્રભુ આટલા નજીક હોવા છતાં મને તેમનાં દર્શન થયાં નહિ! હવે આ લગ્ન શરીર તેમની પાસે તા પહેાંચી શકું' તેમ નથી, માટે અહીંથી જ તેમને વદન કરી લઉ, હૈ પ્રભેા ! લવાભવ મને તમારું જ શરણ હતો.’
આવા શુભ અય્યવસાયમાં તેણે દેહ છેાડ્યો, એટલે મરીને તે કમાંક નામના વૈમાનિક મહર્ષિક દેવ થયા. અધ્યવસાયામાં પરિવતન.
આત્મા શુલ અધ્યવસાયમાંથી અશુભ અધ્યવસાયમાં ને અશુભ અધ્યવસાયમાંથી શુભ અધ્યવસાયમાં આવી જાય છે, ગે વસ્તુ તા તમે પણ અનુભવી જ હશે. તમે અહી આવીને વ્યાખ્યાન સાંભળેા છે, ત્યારે તમને એવા અય્યવસાય થાય