________________
૪૮૨
આત્મતત્ત્વવિચાર
પામેલા સર્વજ્ઞ પરમાત્માને સ’કલ્પ-વિકલ્પરૂપ અધ્યવસાય
હોતા નથી.
પ્રશ્ન-વનસ્પતિને અધ્યવસાયા હાય છે એનું કાંઇ પ્રમાણ
ખરૂં' ?
ઉત્તર-વનસ્પતિને અધ્યવસાયા હોય છે, એમ આપણાં શાસ્ત્રો કહે છે અને તે જ માટુ' પ્રમાણ છે. તમારે લૌકિક પ્રમાણી જોઈતાં હોય તા તે પણ મળી શકે એમ છે. ખ‘ગાળના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર એઝે પ્રયાગાથી સિદ્ધ કરી આપ્યું છે કે વનસ્પતિને પણ આપણી માફક હર્ષ, શાક, ભય, ચિ'તા વગેરે લાગણીઓ હાય છે અને તેની તેમનાં જીવનવ્યવહાર પર અસર પડે છે. લાગણીએ અધ્યવસાય વિના મૂલવે નહિ, એટલે વનસ્પતિને પણ અધ્યવસાયા હોય છે, એ નક્કી છે.
પ્રશ્ન-તિય ચાને શુભ અધ્યવસાય હાય ખરા?
ઉત્તર-હા. નિમિત્ત મળતાં તિય ચાને પણ શુભ અધ્યવસાય અંગે છે. શાસ્ત્રામાં તેવા અનેક દાખલાઓ નોંધાયેલા છે. અહી' તેમાંના એક દાખàા આપીશું',
દેડકાને થયેલા જીભ અધ્યવસાય.
નંદ મણિયાર પ્રથમ સમકિતી હતી, પછી નિગ"થ ગુરુનાના પરિચય ન રહેતાં અને મિથ્યાત્વીએના સસગ વધતાં મિથ્યાત્વી થયા. તેણે વાવવા ગળાવવામાં તથા લેાકેાને અન્નપાણીતુ' દાન કરવામાં આત્માના ઉદ્ધાર માન્યા. ભૂખ્યાને અન્ન