________________
આત્મતત્ત્વવિચાર
આત્મા ચારે પ્રકારનું આયુષ્ય શી રીતે ખાંધે ? તે પણુ તમને જણાવીશું. જે આત્માને મહારશ અને મહા-પશ્મિઢમાં તીવ્ર આસક્તિ હાય, પરિગ્રહ રાખે અને રૌદ્રપરિણામી હાય તે નરકનું આયુષ્ય બાંધે, ખીજા પ્રાણીઓને દુઃખ આપવાની કષાયયુક્ત પ્રવૃત્તિ એ આરંભ કહેવાય અને ભેાગ-ઉપલેાગની વસ્તુના સંગ્રહની કષાયયુક્ત પ્રવૃત્તિ એ પરિગ્રહ કહેવાય. આજે આરંભ અને પરિગ્રહ બંનેની વૃત્તિ જોર પકડી રહી છે, એ શું સૂચવે છે ?
જે આત્મા માયાનુ' સેવન કરે તે તિય ́ચનું આયુષ્ય આધે. માયા એટલે છળ-પ્રપંચ, દગા, ટકા, કુટિલતા, દસ કે સ્થા.
૪૬૦
જે આત્મા અપાર’ભી, અલ્પપરિગ્રહી સ્વાભાવિક રીતે ઋજુ અને મૃદુ સ્વભાવવાળા હોય તે મનુષ્યનું આયુષ્ય મધે. અપાર ભી એટલે એછી હિસ્રા કરનારા સ્વાભાવિક રીતે ઋજુ અને મૃદુસ્વભાવવાળા એટલે સરળતા અને દયાના પરિણામ રાખનારે.
જે આત્મા સરાગસયમ કે સયમાસયમ પાળે, કામ જિંશ કરે, ખલતપ કરે તે દેવનુ આયુષ્ય બાંધે સપૂણુ કષાય છૂટ્યા પહેલાનું' ચારિત્ર તે સાગથમ અ‘શતઃ ચિરતિ એટલે દેશિવતિ કે સયમાન્નયમ, ઈચ્છા વિનાના ત્યાગને લીધે કમનિર્જરા તે અકામનિર્દેશ અને અજ્ઞાન સહિત કરાતું તપ તે ખાલતપ. આના અથ એ થયે કે વ્રતનિયમ અને તપ-જપ ભલે વગર સમજ્યે કરે તે પણ દેવતાનું આયુષ્ય બાંધે,